________________
વર્ષ ૬ ક. ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૧૯ વિધીવ ગત અ ક્ષેપને મારો ચલાવ્યું તે પણ તેમની બધી જ હવા નીકળી ગઈ. તેમાં પશુ ન ફાવ્યા, “મોર કળા કરે તે પાછળ કે દેખાય” તેવી હાલત તે લેકેની થઈ.
પૂ શ્રી જીની આ વાણીને લાભ દૂર સુદૂર રહેલા લે કેને પણ મળે તે હેતુથી “જેન પ્રવચન સાતાહિકને ઉદભવ થયે. જેનું વાંચન વિરોધીવર્ગ પણ ઉલ્લાસભેર કરવા લાગે. તેમાંથી દૂધમાંથી પિરાની જેમ ભૂલે જેવા વિરોધીઓએ તે ઠીક પણ તેજોમાં અને ઈર્ષ્યાથી પીડાતા પિતાના જ વર્ગે પ્રયત્ન કરેલ અને બોલતા કે-“આ જરા પણ પકડાય તેવા નથી !' આ વાતથી આનંદની સાથે ઘણું જ દુખ પણ થાય છે, કેમ કે તે બધા આ વફાદારીના વાઘા સજાવે છે.
આના માટે એક જ દાખલે પર્યાપ્ત છે કે જેનોના ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણીની જેમ ખવાય છે.” પૂર્વાપરના અનુસંધાન વિના માત્ર આ એક જ વાક ઉપાડીને જે બેટે ઉહાપોહ મચાવવામાં આવેલ. ત્યારે તે વખતના જૈનેતર સાક્ષરો, વકીલ, બેરીસ્ટરેએ પણ તે અંક વાંચ્યા પછી સ્પષ્ટ અભિપ્રાય આપેલે કે“આ વાક્ય આખી જોન કેમ માટે નથી પણ જે આવું કરતા હોય તેના માટે છે. ખુદ ગાંધીજીએ પણ આ અંગે અભિપ્રાય આપતા કહેલું કે-એક ધર્મગુરૂ આજ રીતના સમાજને સાચું સમજાવી છેટે બદીઓથી વ્યસનોથી બચાવે.”
(૭) ન્યાય મંદિરમાં પણ નિર્દોષતા. વિરોધી ની બધી હવાઈઓનું સૂરસૂરીયું થઈ ગયું બાલદીક્ષા વિધી બીલમાં પણ ન ફાવ્યા તે પછી બેટી ખોટી રીતે સંડવી પૂજ્યશ્રીજીને કેર્ટમાં ઘસડી લાવ્યા તે જેટલી જેટલી વાર પૂજ્યશ્રીજીને કેર્ટમાં લઈ ગયા તે દરેકે દરેક વખતે પૂ.શ્રીજી નિર્દોષ છૂટયા અને વિજયની વરમાળા વરીને, સે–ટચના સુવર્ણની જેમ વિશુદ્ધ બનીને. બહાર નીકળ્યા.
તે અંગે તે વખતના જજોએ આપેલ જજમેન્ટ ઉપર સામાન્ય દષ્ટિપાત કરીએ.
આજે આ વા કલ્યાણકર ઉપદેશ સામે પણ જેઓ વિરોધ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહિ પણ તેઓ સીધી રીતે દલીલેમાં નહિ ફાવવાથી, વિશ્વમાત્રને આત્મિક કલ્યાણને ઈચ્છતા આ મહાપુરૂષને હલકા” પાડવાના આશયથી જેન અને જનેતર જગતમાં આ તકી” બાબત ફેલાવવાની “
દુષ્ટ કરી રહ્યા છે. એવાઓ જ આ મહાત્માને “ધર્મઝનૂની” મનાવવા મિથ્યા પ્રયાસ કરે છે.
એ માટે પ્રમાણ તરીકે અમદાવાદના શ્રીમંત મીલમાલિક અંબાલાલ સારાભાઈએ સંવત્સરી જેવા પરમ પવિત્ર દિને કુતરાંઓ ઉપર કરાવેલા ગોળીબારના સંબંધે “વીરશાસનના તંત્રી અને પ્રકાશક સામે ચાલેલા કેસમાં, મેજીસ્ટ્રેટે “તે મુનિ રામવિજ્યજી એક “ધર્મ ઝનૂની” સાધુ છે એવા જજમેન્ટમાં લખેલા શબ્દ ટાંકે છે. પરંતુ એ કેસની