________________
: ૧૧૧૩
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪
દાતાએ જાતે જ મુંડન વિધિ કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાંન્નિધ્યમાં દીક્ષાની મંગલ વિધિ કરાયા બાદ તેએ શ્રીજીને દિગ્મ‘ધન વખતે પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ. ના શિષ્ય જાહેર કર્યાં. અને તે દિવસથી ભુિવન મુનિરાજ શ્રી રામવિજયજી મ. નામથી જગતમાં વિખ્યાતિને વર્યા.
તે પવિત્ર દિવસ હતેા. સ. ૧૯૬૯ના પાન સુદિ-૧૩ ના ત્યારથી જ તેમના સાચા જીવનના પ્રારંભ થયા.
એક આત્મા ચારિત્ર
(૪) પ્રાર‘ભથી જ સાથે કળાએ ખીલેલી મહાન શક્તિ ! ઉપિિતકાર ફરમાવે છે કે-વિવેકરૂપી પહાડ ઉપર ચઢી રાજાના શરણે આવે છે ત્યારે માહરાજાને ત્યાં મોટા કાલાહલ મચી જાય છે. મેહુ ભિન્ન ભિન્ન રુપે તે આત્માને પાછા પોતને ત્યાં લાવવા ઘણાં ઘણાં પ્રલેાભના બતાવે છે. તે જ ર તે ત્રિભુવને, સસારના સઘળા ય બંધનને, સાપની કાંચળીની જેમ ફાવી દઈ, અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓએ પાતાના જીવનમાં આચરેલી અને મેાક્ષના રાજમા તરીકે વર્ણવેલી પારમેશ્વરી ભાગવતી પ્રવ્રજયાના સ્વીકાર કર્યાં તે સમાચાર જાણ્યા પછી તેમના સ ́સારી સંબંધીએ આકુલ-વ્યાકુલ થઇ ગયા અને તેમને પાછા લાવવા તેએ શ્રી જયાં પેાતાના ગુર્વાદિ વડિલેાની સાથે બિરાજમાન હતા ત્યાં આવ્યા. તે વખતે મેહના કારણે ક્ષણભર આઘાત પામનાર પણ તરત જ કળ અને સૂઝને પામેલ રતનબાએ દેતાના અંગત અને વિશ્વાસુ માણસને પણ સાથે મેકલ્યા અને કહ્યું કે‘તેઓશ્રીનું મન જો કદાચ ઢીલું પડી જાય તેા મારા નામથી કહેજો કે, કલ્યાણને જે માર્ગ ગ્રહણ કર્યા છે તેનુ જ વફાદારીપૂર્વક જીવની જેમ જતન કરો પરંતુ જેઆના હું યામાં વિરાગની જ્યાત ઝળહળતી હાય તેને રાગીએની જવાળા દઝાડી શકે ખરી ? નૂતન મુનિશ્રીએ સઘળા ય સંસારી સૌંબંધીઓને સમજાવી શાંત પાડી પાછા મેાકલ્યા,
નૂતન મુનીશ્રી ગુર્વાદિ વટીલે। સાથે વિચરતા વિચરતા પાદરા ગામમાં પધાર્યા. તે વખતે રનમા તેઓશ્રીને વહેારાવવા પેાતાના ઘરે લઇ ગયા. વહેારાવ્યા બાદ ઘરના ઘરમાં બારણા બંધ કર્યો અને કહ્યું કે-‘ભલે સાધુવેષમાં પણ હું છું ત્યાં સુધી આ રહે. તે વખતે જરાપણુ થડકાટ અનુભવ્યા વિના નુતન મુનિશ્રીએ બેધડક કહ્યું કેસાધુથી આ રીતે એક જ ઘરમાં-સ્થાનમાં રહેવાય ખરું?' આ ઉત્તરથી મેહના ઉછાળા દૂર થયા અને રતનબાએ અંતરના આશિષ આપ્યા કે-તારો સયમપથ ઉજાળ, મારી આંખાનુ રતન અને મારા ઘડપણના સહારા, ભગવાનનાં શાસનનુ' અણુમાલ-અમૂલ્ય રત્ન બને છે, સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત અનેક જીવાને માટે સાચા આધાર બને
છે. તેના મને આનદ છે.