________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સહી પાછી ખે*ચવી એટલે બાકીના કેટલાક આચાય ભગવતીએ ભેગા મળી વિચાર શુ કરવા નકી કરેલ. પરંતુ કેટલાક આચાર્ય ભગવંતા વિગેરે તરફથી સ`વત્સરી પ્રકરણને નહિ ખેાલવાની શરતે `શાસનઅ’ગે વિચારણા કરવાની માગણી આવવાથી લગભગ દરેક સમુદાયના આચાર્ય ભગવ'તાદિનુ એક મિની સ ́મેલન સ-૨૦૪૪માં કરવામાં આવેલુ' તેમાં શાસનના હિતને અનુલક્ષી કેટલાક ઠરાવેા કરેલા. તે દરમ્યાન કેટલાક આચાય ભગવ'તાને જણાયુ કે સંઘમાં જે એક અટીલ પ્રશ્ન સવસરીના વર્ષોથી પ્રગતિ રહ્યો છે તેના ઉકેલ શિવાય આ બધા પ્રશ્નોના ઉકેલના અર્થ નથી. એટલે તે વિષય પશુ ચર્ચાયા હતા તેમાં જયારે સવત્સરી અંગે પાંચમની ક્ષય-વૃધ્ધિમાં ત્રીજા ક્ષય-વૃધિ કરવી કે છઠ્ઠની ક્ષય-વૃદ્ધિ કરવી તે બાબત વિચારાયેલ અને તેમાં મતભે પડેતા ચિઠ્ઠી મુકવી આ રીતે મને પણ પૂછવામાં આવ્યું અને આ વાત અમુક આચાને પૂછાવવાની બાકી છે તેમ મને કહ્યું ત્યારે મેં જણાવેલું કે સકળસ ધના સગઠનનેા સરળ ઉપાય, નિર્દોષ શાસ્ત્રને બાધ ન આવે તેવા છે. તેમજ ફાઇના પાને માનહાનિના પણ પ્રસંગ ન આવે અને પૂ. કાલિકસૂરિ, મહારાજ જે એક રાજાની આરાધનાને ક્ષમાં લઈ અપમાં પણ પ કરેલ છે તે। સકળસંઘના હિતમાં પાછા પાંચમમાં જવાય તે અસલ સ્થાનમાં જવાય છે. અને શાસ્ત્રીયવિધિ મુજબ પાંચમીનું ઉલ્લુ ધન તું નર્થ માટે આ મારા ત્રીજો વિકલ્પ પણ પૂછાવી જુએ ત્યારે મને જણાવવામાં આવેલુ` કે ઈ જા તૈયાર છે પણ તમારા ગુરૂજી માનતા નથી અને તમારૂ પાછું થતું નથી ત્યારે મેં પણ જણાવેલું કે મારા પારણાની ચિંતા ન કરો પણ શાસનના હિતને લક્ષમાં રાખેા. છતાં તેની ઉપેક્ષા કરીને માત્ર પાંચમના ક્ષય-વૃદ્ધિના જવાબ મેળવીને તે મુજબના નિય લેવાયા તે મને બરાબર નહિ' જણાતા મે વિરોધ કરેલા અને ત્રત્રુ દિવસ હું સંમેલનમાં ગયા નહિ, છેવટે વૈશાખ સુદ-૧ના સંધ વચ્ચે જાહેરાત કરવાનુ નકકી થવાથી છેલ્લા દિવસે સ`ધના સંગડૂનને લક્ષ્માં રાખી છેવટે અમારા ગુરૂજી પ. પૂ. આ. રામચ`દ્ર સૂરિ મ. સા. ૫'ચમી સ્વીકારે તે દરેક પાંચમ સ્વીકારવું એટલુ ઠરાવમાં નકકી કરેા અને તે શરતે મેં સહી કરેલી પણ ઉતાવળમાં લખાણ થયેલુ નહિ... છતાં મે' પ્રવર સમિતિના પ્રમુખશ્રીને તથા શેઠશ્રી શ્રેણીકભાઇ વિગેરેને પત્ર લખી મેકલાવેલ તેમાં પણ જણાવેલ છે. હાલમાં તે તેમાંથી ઘણા આચાય ભગવંતા છૂટા યા છે અને સંગઠ્ઠન જેવુ' કંઇ જણાતું નથી એટલે જો બધાને પોતપોતાના ગુરૂજીની જ આચરણા કરવાની હોય અને પેાતાની સહીઓ પાછી ખેચવાની હોય તે સંગઠ્ઠન ટકી શકે નહિ, અને અમે પણ અમારી માન્યતા મુજબની સાચી મારાધ નાથી વંચિત રહી જઇએ એટલે જયાં સુધી સકળસંઘ મળીને એક નિય ન કરે ત્યાંસુધી અમે પણ અમારા ગુરૂજીની આચરણા મુજબ કરીશું.
૧૦૭૦ :