________________
૧૦૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પવ તા અને દર્શોનસ્થળે પ્રાચીન કાળથી જૈન શ્વેતાંબરાના જ છે, તેથી અમે એમની વિનતીને માન્ય રાખી.
તેથી જૈન શ્વેતાંબર પથના હીરવિજયસૂરિને અમે સિધ્ધાચલ પર્વત, ગિરનાર પ ત, તારંગા પર્વાંત, કેસરિયાજી પર્યંત (આ તીર્થ ઉપરનું નહિ પણ ધરતી ઉપરતું છે) અને ગુજરાતમાં આવેલ આબુ, રાજગૃહીના પાંચ પવ તા અને બંગાળના પારસનાથના નામે ઓળખાતા સમ્મેતશિખરજી અને અમારી સલ્તનતમાં ગમે ત્યાં હોય એવાં તેમ જ તે પવ તાની નીચે આવેલ દેવસ્થાના અને દર્શન સ્થળે આપીએ છીએ. તેમણે ત્યાં નિશ્ચિંત બની પ્રાર્થના કરવી.
એક વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ કે જૈન શ્વેતાંબરનાં પવતા, દેવસ્થાન અને દનસ્થળેા આટલાં હીરવિજયસૂરિને છે છતાં ખરેખર તા એ બધાં જૈન શ્વેતાંબર
પથનાં છે.
જયાં સુધી સૂરજ પ્રકાશે અને ચ'દ્રમાં રાત્રિએ ઉજવાળે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબર ૫થીઓમાં સૂરજ અને ચંદ્રની જેમ દિવ્યમાન રહેજો.
કોઇએ આ પવ તા, દૈસ્થાન અને દČનસ્થળોની આસપાસ કે તેમનું ઉપર, નીચે પશુએની કતલ કરવી નહિ. આ ભવ્ય આજ્ઞા પ્રમાણે ચુસ્તપણે વવું. અને તેને અનાદર કરવા નહિ અને નવી સનદ માગવી નહિ.
તા. સાત માહે ઉદ્દી બહિસ્ત
માહે રખીલ, અવલ, રાજ્યાભિષેકનુ` ૩૭મુ વ' (ઈ. સ. ૧૫૯૩)
દિલ્હીના અઢારમાં બાદશાહ અહમદશાહે મુર્શીદાબાદના શેઠ મહેતાબરાયને ઈ. સ. ૧૭૪૯માં જગત શેઠનુ પદ આપ્યુ હતું. ઈ. સ. ૧૭૫૩માં તેમણે જગત શેઠને સમ્મેતશિખરજી તીથ માં આવેલા મધુવન, કાઠી, જયપાર નાળું, પ્રાચીન નાળું. જલ હરી કુંડ, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન અને આખા પારસનાથ પહાડ ભેટ આપ્યાં હતાં. ત્યાર બાદ બીજા આલમશાહે ઇ. સ. ૧૭૫૬માં પારસનાથ પહાડને કરમુકત જાહેર કર્યાં હતા, એટલે ત્યાં વેઠ, વેરા, લાગત, જકાત, મુંડકાવેશ, રખપે વગેરે માફ કર્યા હતા. જગત શેઠ મહેતાબરાયની ભાવના હતી કે સમ્મેતશિખરજી મહાતીના મોટા ઉદ્ધાર કરવા, માટી પ્રતિષ્ઠા કરવી. આથી તેમણે પહેલેથી જ કરમુકિત જાહેર કરાવી દીધી. છીદ્ધાર કરાવતી વખતે જગત શેઠને એક કયા તીર્થંકરના છે તે કઇ રીતે સ્પષ્ટ થાય ? આ સ્પષ્ટીકરણુ ચરણપાદુકા ઉપર તીથંકરાના નામ લખવાની અને દરેક સ્તૂપ ઉપર દેરી છાંધવાની
દ્વિધા હતી સ્તૂપ કર્યા પછી જ દરેક