________________
૧૦૪૬ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
સમેતશિખરજીની માલિકી બાબતમાં તાંબર અને દિગંબરો વડે ચાલતા ઝઘડાનો ઉલ્લેખ કરી પ્રિવી કાઉન્સિલે ફરમાવ્યું કે રાજાએ આખે પહાડ તાંબરોને વેંચી દીધો હોવાથી તાંબરે પાસે આ તીર્થન માલિકીહકક છે, તે પડકારી ન શકાય તેવા પ્રિવી કાઉન્સિલે પોતાના ચુકાદામાં કહ્યું કે યાત્રાળુઓની સંખ્યા વધવાને કારણે પૂજારીઓ તેમ જ મંદિરનું કામ કરતા બીજા નેકરને ત્યાં દૈનિક ધોરણે સે ડામાં રાખ. વામાં આવ્યા છે. આ સામે દિગંબરોએ વાંધો ઉઠાવ્યો નથી. આ પૂજારીઓ અને કરો પહાડ ઉપર રાગમુકામ કરતા હતા તેને હવે પહાડ ઉપર પણ વિવાદ નથી. આ પૂજાએને રહેવા માટે આવાસ યાત્રાળુઓની સગવડ માટે ધર્મશાળા અને ચેક દારે માટે ઓરડીઓ બાંધવાની જરૂર ઉભી થઈ છે. પ્રિવી કાઉન્સિલે આ બાબતમાં કહ્યું કે સૂચિત બાંધકામને કારણે દિગંબરના પૂજા કરવાના અધિકાર ઉપર કઈ તરાપ આવે તેવી શક્યતા નથી. વળી, સૂચિત પ્રવેશદ્વાર વડે દિગંબરને પૂજા કરતા રોકવા માં આવશે, તેમ પણ માની લેવાની જરૂર નથી. તાંબરના માલિકીહક્કનો પ્રિવી કાઉન્સિલે સ્વી: ૨ કર્યો એટલે દિગંબરોના હાથ હેઠા પડ્યા અને તેમણે આ પરિસ્થિતિ સ્વીકારી લીલ, બીજી બાજુ, શ્વેતાંબરે એ યાત્રાળુઓની સુવિધા માટે ધર્મશાળા, પ્રવેશદ્વાર પૂજારીએ માટે એરડીઓ વગેરેનું બાંધકામ કરી લીધું. ત્યાર પછીનાં વીસ વર્ષ ખૂબ જ શાંતિનાં
હ્યાં. તાંબરે તીર્થને વહીવટ કરતા અને દિગબર યાત્રાળુઓ પિતાની પધ્ધતિથી પૂજા કરતા. શ્વેતાંબરો તરફથી તેમને કેઈ અડચણ પડતી નહિ. દિગંબોએ ઈ. સ. ૧૯૩૩થી લઈ ૧૯૬૫ સુધી તાંબરના તમામ હકકે માન્ય રાખ્યા અને કઈ વાંધે વચકા કાઢ નહિ. ઈ.સ. ૧૯૫૩માં બિહાર સરકારે એક નોટિફિકેશન દ્વારા શાંત પાણીમાં એક પથરે નાખે અને સમેતશિખરજીમાં ફરીથી અશાંતિ પેદા ૨ ઈ.
ઈ. સ. ૧૯૧૮ની સાલથી લઈ ઈ. સ. ૧૯૫૩ સુધી પારસનાથ પહાડની માલિકી તાંબરોની હોવા વિશે વિવાદ ન હતું અને સ્વતંત્રતા પછી આવેલી વિવિધ સરકારોએ પણ તાંબરના આ અધિકારને ક્યારેય નકાર્યો નહોતે. બિહાર સરકારે જમીનદારીની પ્રથા નાબુદ કરવા માટે ૧૫૦માં બિહાર લેન્ડ રિફોર્મ્સ એકટ ના કાયદે પસાર કર્યો. આ કાયદા અન્વયે ૧૫૩ની બીજી મેના રોજ એક નેટિફિકેશન (નંબર ૯૫૫-એલઆર–જેડએએન) બહાર પાડવામાં આવ્યું. જેમાં જણાવવા માં આવ્યું કે પારસનાથ પહાડ (તૌઝી નંબર ૨૦-૧)ની માલિકી હવે બિહાર સરકાર પોતાના હાથમાં લઈ રહી છે. તાંબર મૂર્તિપૂજક સંઘે આ નેટિફિકેશનનો જોરદાર વિરોધ કર્યો અને તે પાછું ખેંચી લેવા સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરી. આ બધી ચર્ચાઓ, મિટિંગ, પત્રવ્યવહાર વગેરેમાં દસ વર્ષ નીકળી ગયાં. વેતાંબરની રજૂઆતને કારણે બિહાર સરકારે દસ વર્ષ સુધી આ નોટિફિકેશનનો અમલ ન કર્યો. આખરે બિહારના