________________
පපපපපපපපජ්යපපපපපපපපපපපප
૬ શ્રી સમેત શિખરજી મહાતીર્થ છે, ઈતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બનો (પ્રકરણ-૩)
(ગતાંકથી ચાલુ) පපපපපපපපපපපපපපපපපපපපපපා
આ ઝઘડે ઢળ્યા પછી તાંબર વહીવટદ્વારેને પહાડની ટોચ ઉપર રાત્રે સંરક્ષણ માટે ચોકીદારને રહેવા ખેલીઓ અને યાત્રાળુઓની સગવડ માટે ધર્મશાળા ઊભી કરવાની જરૂર જણાઈ. તાંબરએ જેવું આ બાંધકામ શરૂ કર્યું કે દિગંબરે એ હઝારી બાગની ડિ કટ કેટેમાં એક કેસ કરી આ પ્રકારની યાત્રાળુઓની સગવડને વિરોધ કર્યો. દિગંબરની દલીલ એવી હતી કે આ આખે પહાડ અને તેને દરેક પથ્થર પવિત્ર છે. જૈન સમાજના બંને ફિરકાઓ દ્વારા તેને પૂજવામાં આવે છે. તેની પવિત્રતા એટલી બધી છે કે પહાડ પર કયાંય કુદરતી હાજતે જવાય નહિ અને ઘૂંકી પણ શકાય નહિ. દિગંબરેની દલીલ એવી હતી કે આ કારણે પહાડ પર કયાંય માનવવસવાટ માટેનાં મકાને બનાવી શકાય નહિ. વળી દિગંબરોની દલીલ એવી હતી કે આ તીર્થમાં દિગં. બરોને પણ અધિકાર હેવાને કારણે શ્વેતાંબરને ત્યાં ધર્મશાળા કે સ્ટાફ કવાર્ટસ બાંધવાનો કોઈ અધિકાર નથી. વળી, વેતાંબરે પર્વતની ટોચ ઉપર જે પ્રવેશદ્વાર બનાવવા માગતા હતા તેને પણ વિરોધ કરતાં દિગંબરેએ એવી દલીલ કરી કે તેનાથી અમારા પૂજા કરવાના અધિકાર ઉપર તરાપ આવશે. હઝારીબાગની ડિસ્ટ્રિકટ કોર્ટમાંથી આ કેસ રાંચીને સબડિનેટ જજની અઢાલતમાં ગયે. રાંચીની કેટે એ ચૂકાદો આપે કે આ તીર્થની માલિકી સમેતશિખરજી તીર્થની મૂર્તિઓની છે. એટલે દિગં. બને પણ પિતાના ભગવાનની મિલકતની પવિત્રતાની રક્ષા કરવાનો અધિકાર છે. આ કારણે કેટે શ્વેતાંબરને ચેકીદારો માટે આવાસગૃહ, ધર્મશાળા, દરવાજો વગેરે બાંધતા અટકાવવા માટે મનાઈહુકમ ફરમાવ્યો હવેતાંબરોએ આ ચુકાદા સામે હાઈ કોર્ટમાં અપીલ કરી
હાઈ કેર્ટમાં કહેતાંબરે એ જે અપીલ કરી તેને ચૂકાદે સંપૂર્ણપણે દિગબરની વિરૂધમાં આવ્યું. નીચલી કોર્ટના ચુકાદાને ઊલટાવી નાખતાં હાઈકેટે ઠરાવ્યું કે સમેતશિખરજી તીર્થની માલિકી માત્ર બે તાંબરોની જ છે. પટના હાઇકોર્ટના જજે આ ચુકાદામાં જણાવ્યું કે તાંબરો જે બાંધકામ કરી રહ્યા છે તેના દ્વારા દિગંબરના પૂજા કરવાના અધિકાર પર કઈ તરાપ આવતી નથી. આ ચુકાદાથી અસંતુષ્ટ થયેલા દિગંબરે પિવી ક ઊંસિલમાં ગયા, પણ ત્યાં પણ તેમને પરાજય થયે.