________________
જૈન શાસન માટે આ છેલ્લી ચેાજના કાયમી ચેજનામાં નામ લખાવવું રખે ચૂકતા
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાભાળ) સંચાલિત
‘જૈન શાસન’ અઠવાડિક-સાતમા વર્ષના પ્રારંભે સ', ૨૦૫૦ રાવણ વદ-દ મ'ગળવાર તા. ૨૩-૮-૯૪ ના પ્રગટ થશે.
વિશેષાંક જૈન રત્ન શ્રમણોપાસિકાએ
************** *****************
0800005 ce
દર વર્ષીની જેમ ૭મા વર્ષના પ્રારભે જૈનશાસનના પરમ આરાધક શ્રમણ ભગવંતા, શ્રમણી ભગવ તા તથા શ્રમણેાપાસક તથા શ્રમણેાપાસિકાઓ છે. તેમાં જૈન રત્ન શ્રમણેાપાસિકાએ’ એ વિષય ઉપર વિશેષાંક પ્રગટ થશે.
શ્રી જૈન શાસનનું લવાજમ ૫૧] રૂા. છે. ખર્ચી ૮૦ રૂા. લાગે છે તેથી ખર્ચને પહેાંચી વળવા વિશેષાંકની વૈજનામાં શુભેચ્છક સ્માદિ બનાવાય છે તે કાયમી ધાણે કરાય તેમ ઘણા ભાવિકા ઇચ્છે છે અને તેથી વિશેષાંકની કાયમી ચેાજના રજુ કરી છે. સૌ શાસન પ્રેમીએ તેને વધાવી લેશે. એવી ભાવના છે.
-: નૂતન વર્ષ વિશેષાંક કાયમી ચેાજના :
રૂા. ૫૧ હજાર પ્રથમ પેજમાં એ લીટીમાં શુભેચ્છા
ટાઇટલ પેજ-૪ રૂા. ૪૧] હજાર ટાઇટલ પેજ-૨ રૂા. ૩૧] હજાર (આવી ગયું) ટાઇટલ પેજ-૩ રૂા. ૨૧] હજાર (આવી ગયુ) વિશેષાંક સૌજન્ય શુભેચ્છક રૂા. ૧૧ હજાર વિશેષાંક સહાયક શુભેચ્છક રૂા. ૫] હજાર વિશેષાંક શુભેચ્છક રૂા. ૧] હજાર
આ કાયમી ચૈાજનામાં જોડાનારની દર વર્ષે વિશેષાંકમાં ઉપદેશક તથા પ્રેરકના નામ સાથે શુભેચ્છા લેવામાં આવશે તથા આ કાયમી ચેાજનાવાળા શ્રી જૈન શાસનના કાયમી સભ્ય ગણાશે. તથા તેમને જૈન શાસન સેા વર્ષ ચાલશો તે પણ કાયમી મળશો. પરદેશમાં રૂા. ૧ હજારવાળાને માત્ર એક વર્ષ એરથી જશ .
આ યાજના પુરી થતાં જાxખ. પશુ લેવાની ભાવન નથી. આજીવન સભ્ય રૂા. ૫૦
જૈનશાસનના પ્રેમીઓને અવશ્ય ચેગ્ય સહકાર આપવા તથા પ્રેરણા કરવા વિનંતિ છે. c/0. શ્રુત જ્ઞાન ભવન
સ'ચાલકો— શ્રી જૈન શાસન કાર્યાલય
૪૫, દિગ્વીજય પ્લોટ જામનગર સૌરાષ્ટ્ર (ગુજરાત) INDIA