SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ HIGIEŠONVERIOS X.2187 SUOSIWANEL Peupog Holz1000 UTN gora euHo pelo PHU NU Y4120747 MANU -તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) હેમેન્દ્રકુમાર મજાસુજલાલ જાહ (૨૪જકોટ) જિજે કીરચંદ જેઠ ( 8 ). 1 જાજેદ જન્મ & (જજ) છે O N ANN • અઠવાઈફ • વિરારા ૨. શિવાય ચ માઘ a વર્ષ ૬] ૨૦૫૦ જેઠ વદ-૫ મંગળવાર તા. ૨૮-૬-૯૪ [અંક ૪૪ છે શ્રી જિન ભકિત છે પ્રવચન-છઠું ૨૦૨૮, માગશર સુદ-૧ શુક્રવાર, તા. ૧૯-૧૧-૧૯૭૧ ખેડા - પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પર- } છે મર્ષિને જે અનુભૂતિ થઈ છે તે પ્રગટ કરતાં કહે છે કે “હું આ સંસારમાં જયાં સુધી ? રહે ત્યાં સુધી સદાને માટે મને શ્રી જિનભકિત હજો.” આ સંસાર દુખમય છે, છે કેમકે, પાપમય છે માટે, આ સંસારમાં વાસ્તવિક સુખની અનુભૂતિ તે જ આત્માને થાય કે જેના કયામાં સાચા ભાવે શ્રી જિનભકિત પેદા થાય. બીજાને થાય નહિ. ૬ ભગવાનની આજ્ઞાનો અમલ કરવાનું મન થાય તે આવી ભકિત પેદા થાય. આ દુખમય સંસારમાં દુખ આવે તે નવાઈ કે, ન આવે તે ? ભગવાનની આ આજ્ઞાના મર્મને સમજેલો આત્મા દુઃખથી ગભરાય કે દુખનું સ્વાગત કરે ? ભગવાનને ભજનારને દુ:ખ ન હોય કે તે દુઃખી ન હોય? દુ:ખ હોવું તે સંસારને સ્વભાવ, દુઃખી ન થવું તે આત્માનો સ્વભાવ, આ વાત સમજાય તેને ભગવાનને ઓળખછે વાનું મન થાય. ભગવાનની સેવા-ભકિત કરવા છતાં પણ આપણે ભગવાનને એળ8 ખીએ ખરા? આજના ભકતે જુદી જાતના છે. જેની સેવા-ભકિત કરે તેને ઓળખે પણ K નહિ તે ચાલે " તમે જે ભકિત કરે તે શક્તિ મુજબ કરો ? શકિત મુજબ નથી કરતા છે તેનું દુખ પણ છે? આ ઉત્સવ તે પૂરો થઈ જશે પણ તમે હતા તેવાને તેવા જ શું રહેશે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy