________________
: શ્રી જૈનશાસ (અઠવાડિક)
પાયાની વાત્ત નકકી કરી લેા કે, આ સંસારમાં દુઃખ હોય તેમાં નવાઈ નહિ પણ તે દુ:ખમાં દુઃખી થાય, ગભરાય તે બધા તા દુઃખી થવા જ સર્જાયા છે. દુ:ખ મારાથી કેમ વેડાય ?” આમ કહેનારને જ્ઞાનિએ કહે છે કે, દુ: ખ કાર.મ વેઠવુ જ પડશે, દુઃખથી મુકિત મેળવવી હોય તે દુઃખ વેઠવા શીખવુ' જોઈએ. દુ.ખ નથી વેઠવુ', દુ:ખ ન વેઠાય-આ વાત કરવાની જ નહિ. આવુ' જે સમજે ! કદાચ ભગવાનને ન ઓળખતા હાય તે ય ભગવાનને ભગત છે. સ`સારમાં : ખ હોય જ. શરીર વળગ્યુ ત્યાં દુ:ખ હેવાનું જ. સાંસારના સુખમાં લહેર કરે તે દુઃખના મહેમાન થવાના, દુ:ખની ગભરામણ થાય, ન જોઇએ, વેઠાય નહિ- આ વિચારણા અજ્ઞાનીની હોય કે જ્ઞાનીની ?
૧૦૪૨ :
દુઃખ આવે છતાં દુઃખી કાશ્ ન હોય ? ભગવાનને આળખે તે, ભગવાનની આજ્ઞાને સમજે તે. ભગવાનના સાચા ભગત તે જ કહેવાય જે ભગવાનની આજ્ઞાને જીવનમાં યથા શિકત જીવવાની ઇચ્છાવાળા હાય, સ’સારથી છૂટવાની માંડૅનતમાં હોય, દુઃખને મજેથી ભાગવવા તૈયાર હોય, સુખને લાત મારવા તૈયાર હૈ, સુખને લાત ન મારી શકે ત્યાં સુધી સાવધાનીથી જીવે. આ સંસારમાં પાપના ચે, ગમે તેટલુ દુઃખ આવે પણ જેનુ' હું યુ' દુ:ખી ન થાય તે ધર્માત્મા. આવી શકિત ન આવે ત્યાં સુધી સસાર છૂટે નહિ અને પરમપદ મળે નહિ.
શ્રી જિનભકિતનું સ્વરૂપ જ આ છે કે, દુઃખમય સંસારમાં દુખ આવે જ. ધી ને દુઃખ ન આવે તેમ નહિં પણ ધી દુ:ખી ન હોય. ધમી દુ:ખને ધાડ નહિ પણ આશિર્વાદ સમજે છે. આ ભય'કર સંસારમાં દુઃખ ન આવે અને સુખ કાયમ બન્યું રહે તેમ ત્રણ કાળમાં બન્યુ છે ? બને ? જન્મ-મરણુ અને 1 ના દુઃખા વેઠવા પડે કે નહિ ? જયાં સુધી દુ,ખની ગભરામણ ચાલુ રહે અને સુખની પૂંઠે પડા ત્યાં સુધી ભગવાન આળખાવાના નથી. તેને ભગવાનની આજ્ઞા ગમે નહિ અમારી સાથે મેળ જામે નહિ, અમે બધા તેને પાગલ લાગીએ,
જેને આજ્ઞાને પ્રેમ થાય તેનામાં ભિકતના ઉલ્લાસ જન્મે. પછી તેને લાગે કે, દુ:ખ સહન ન થાય તે મારી કુટેવ છે. આ-તે સુખ તા જોઇએ જ, સુખ વગર તે ચાલે જ નહિ-તે પણ મારી કુટેવ છે. આ કુટેવથી બચવા મારે દુખ ગઠવાની તૈયારી કરવી જ જોઈએ. સુખ મળે તે પણ નહિ લેવાની તૈયારી કરવી જોઇએ.
મદારી ઝેર નીચેાવેલા સાપને પણ કર'ડિયામાં જ રાખે, જયારે ખેલ કરે ત્યારે તેમાંથી બહાર કાઢે પણ જાત તા સાપની છે માટે જડીબુટ્ટી પાસે જ રાખે. સાય બચકુ ભરે તા તરત જ જડીબુટ્ટી ઘસી લે. આવી સાવધાની જેનાથી સુખ છૂટી
નકારા