________________
පපපපපපපපපපපපෙපපපපපපප්යප | ક ખોટ ન લગાડતા હો ને ! સક
- શ્રી બદ્રભદ્ર ર૦૦રર રરરર રરરરરર
અંતકડની વિરાધના નવિ કરીએ. (જરા ગાઈને વાંચો રાગ-ગધેડા સૂર) ડબલા વાગે, બબલા વાગે, તબલા વાગે સઈ અંતકડી જેને રમવી હોય તે, ગરબડ કરશે નહિ.”
હુ' આવ્યા ભઈ “હ? ઉપર હે રામચંદ્રજી! કહ ગયે સિંહાસે એસા કલીયુગ આયેગા હંસ ગાયેગા કા કા કીઆ કી આ મોતી ખાયેગા” બેલે તમને “ગ” આવ્યું.
યા ગયા થા છે. હૈયા થે યા થા શૈ” આવું એક ભઈ બેલ્યા એટલે વિરોધ પક્ષની ઇલેવને કીધુ કે-ઈ યે બા. આવું ક્યાં પીચરમાં આવે છે, બેલે તે ભઈ.'
એવું થોડું છે કે કયાં ય આવતુ હોય ઈ જ બોલાય. ? હસ્તે કંઈ જતે જેડી નાંખેલું ના ચાલે.
શેનું ના ચાલે ? આ તે કંઈ સાચુકલુ થેમ્સ રમીએ છીએ. તે હ થે બનાવેલું ના ચાલે, હા હજી દેરાસરમાં કે પડિકમણમાં ને બેલીએ પણ આ તે બે ઘડીની ગમ્મત એમાં કંઈ આવા નિયમો ના લગાડાય.
ના ચાલે એટલે ના ચાલે. જેડી કાઢેલા ગવાતા હોય તે તે કે ઈ ક્યારેય છતી ના શકે. બેલે આ ગીત ક્યા પિચ્ચરનું છે ? કે કયાં ધરણની કવિતા છે?
ઓત્તારી અહીં પણ શાસ્ત્રાધાર આપવાનો? આય ખરૂ હો !
બોલ ભઈ તારે રમવું હોય તો ગીતે થેડી ઘરની ને થોડી પિચરની લીટીઓ જોડેલા નહિ ચાલે, બેલ. આ તે મન ફાવે ત્યારે ઘરનું કાવ્ય શાસ્ત્ર લઈ આવે, ને મન ફાવે ત્યારે પિચ્ચરનું લાવે, ને કયારેક ઘરનું ને પિચર નિશાળની ચોપડીનું કાવ્યશાસ્ત્ર ભેગુ કરીને બોલે આ તે કંઈ રીત છે.? કઈ મર્યાઠા-નીતિ-નિયમો તે હવા જોઈએ કે નહિ ?
અચ્છા મને હવે સમજાયુ. આવું શાસ્ત્ર પાઠ-(કાવ્યપાઠ કે પિગ્ન ૨ ગીત પાઠ) પ્રમાણે જ બોલવાના સંસ્કારે તે આપણે નાના હતા ત્યારથી જ પાડયા છે કેમ ? તે તે આપણે જે સાધુ-મહાત્માએ “શાસ્ત્ર પ્રમાણે જ-જિનાજ્ઞા પ્રમાણે જ વર્તવાનું કહે છે તે ખોટુ ન જ કહેવાય. મેં તે એવા મહાપુરૂષોને શાસ્ત્રનું ગદ્ધાપૂરછ પકડી રાખનારા ગણીને માટી અવહેલના કરી હોં. એ મહાપુરૂષની નિંદામાં જ મેં તે માનવ જનમ વેડફી નાંખ્યો.
અંતકડીએ અંતે કેડીની કડી બતાવી ખરી છે. બેલે અંતકડીકી જય.