________________
૧૦૩૦ :
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) બોલી પણ શકતા નથી અને જ્યારે તક મળે ત્યારે આવા વિસંવાદ ભર્યા અને જેના શાસ્ત્રી નિરપેક્ષ વિચારો રજુ કરીને સંઘમાં બાળકે અથવા યુવાન કે અભણ ભાવિ કેના હદયમાં શ્રદ્ધા અણગમો કે હેવ પણ પેદા કરાવે છે.
આવો જ એક લેખ “મુંબઈ સમાચાર” “જય જિનેન્દ્ર વિભાગમાં તેના સંપાદક ધર્મપ્રિયે “ઢોલની બીજી બાજુ એ હેડીંગથી રજુ કર્યો છે.
પરંતુ ઢાલની પહેલી બાજુ જ નહિ સમજેલા આ ધર્મપ્રિય બીજી બાજુ રજુ કરે તે જ અસંગત છે. આ લેખ નીચે મુજબ છે.
“જેને ધર્મકાર્યોમાં સંપત્તિને સદગ કરે છે. એ જોઈને ઘણને એમ લાગે છે કે આ કેમ શ્રીમતેની કેમ છે. પરંતુ દરેક વસ્તુની કૃષ્ણ અને ધવલ એમ બને બાજુઓ હોય છે.
એક વ્યકિત એકી સાથે લાખ રૂપિયાની બેલી બોલી શકે છે; તે બીજી વ્યક્તિને બે વખત પેટ પૂરતું ખાવાનું પણ મળવાનું મુશ્કેલ હોય છે. '
તાજેતરમાં એક દહેરાસરની ત્રણ સેમી વર્ષગાંઠ નિમિત્ત મટી ધામધૂમપૂર્વક ઉજવણી કરવાને ત્યાંનાં સંઘે નિર્ણય કર્યો. મુંબઈથી પણ ત્યાંના રહેવાસીએ ત્યાં ગયા અને સર્વને આનંદની વૃદ્ધિ થઈ. ત્યાંનું આયેાજન ખૂબજ સુંદર હતું. નવેનવ દિવસ, સંઘના બધા જ કુટુંબેએ એક જ રસોડે જમવાનું. બહારગામથી આવેલ મહેમાને પણ ત્યાં જ તેમની બધી સગવડ ત્યાંના સંઘે જાળવેલી. સવારના પ્રભાતીયાં, ત્યાર પછી સેવા પૂજા, ત્યાર બાદ સવારનો નાસ્તે. તે પછી વ્યાખ્યાન શ્રવણ. તે પછી સમુહભેજન. તે પછી દહેરાસરમાં મેટું પૂજન. સાંજના ફરીથી જમવાનું. પછી ભાવના અને રાતના ગરબા. આમ ભરચક કાર્યક્રમ ગોઠવાયેલો. મુંબઈથી એક ભાઈ આ ઉત્સવમાં ભાગ લેવા સહકુટુંબ ત્યાં ગયેલા. તેમણે આ અંગે મને એક પત્ર લખે છે, જેને કેટલેક ભાગ આ પ્રમાણે છે.
ત્યાં પહોંચે તેના ત્રીજા દિવસે બપોરના એક બહેન મને મળવા આવ્યાં તેમણે કહ્યું કે તમારે આ પ્રસંગ ખૂબ જ સરસ અને સુંદર રીતે ઉજવાઈ જશે એમ લાગે છે.” મેં કહ્યું, “બરાબર. આ ઉત્સાહ મેં કયારેય અહીંયા કે મુંબઈમાં જોયો નથી
તેમણે કહ્યું કે “અહીં ખૂબ ઘી બોલાશે. દરેક પ્રસંગની ઉછામણી બાલાશે એટલે દેવદ્રવ્યની આવક પણ ઘણું થશે.” મેં કહ્યું “બરાબર
ભગવાન પણ ખૂબ ખૂશ થશે.” બરાબર