________________
સામયિક સ્કૂરણ
જ વિવાહની વરસી ન થાય જ
જૈન શાસન એ પરમ વિવેકનું શાસન છે તે જૈન શાસન માનનારા સાત ક્ષેત્રને માને છે તેમાં જિનમંઢિર જિન મતિ જિન આગમ, સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા. આ સાત ક્ષેત્રમાં પણ જે ક્ષેત્ર સીદાતું હોય તેને પ્રથમ સંભાળવું જોઈએ. અને તેવી તાત્વિક બુદ્ધિવાળાઓ જે સાચા અર્થમાં ધર્મ સાધી શકે છે. જિનમંદિર જિનમૂતિ ક્ષેત્રે તે સ્વાભાવિક જ ચાલે છે પરમાત્માના પરમ ગુણે અને પરમ ઉપકારીને માનનારાઓ અથવા બીજી રીતે ઉત્સાહ પામેલાઓ બોલી બોલે છે અને જિન મંદિર બંધાય છે અને જિર્ણોદ્ધારો થાય છે. બાકી જિનમંદિર બાંધવામાં અને જિર્ણોદ્ધામા પિતાની અંગત મૂડી લગાડનાર કે દરેક મંદિર કે જિર્ણોદ્ધારાદિમાં ફંડ આપનારા તે વિરલાજ છે. - જેન આગમ ક્ષેત્ર પણ જ્ઞાન ખાતાની સૂત્ર આદિની બેલી કે જ્ઞાનપૂજનની આવકથી ચાલે છે. પરંતુ પોતાની રકમ જેન આગમમાં લગાડનારા વિરલા જ છે.
સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચ ભકિત માટે સાધારણ ફંડ કે વ્યકિતગત ભકિત કરનારા છે. પરંતુ માત્ર બહારથી સૂચના કે વિવેચને કરનારા તે તેમાંથી પણ બકાત છે અને કાં તે દેવદ્રવ્યમાં લઈ જવાતી ગુપૂજન કે ગુરૂપૂજનની બેલી કે કામની વહરાવવાની બોલીઓ દ્વારા સાધુ સાધવીજીને યાવચને પ્રચાર કરે છે.
પ્રભુજીની પહેલી પૂજાની બેલી દેવ દ્રવ્યમાં અને મુગટ ચડાવવાની બેલી બીજે લઈ જવાય તેવી વાત કરનારા જુઠા લાગે તેમ ગુરૂ પૂજનની બેલી દેવદ્રવ્યમાં જાય અને કામની વહરાવવાની બેલી વેયાવચ્ચમાં તે વાત પણ અજુગતી લાગે તે સહજ વાત પણ આવા ભેદ કરનારને સમજાતી નથી. - આમ ઉપરના પાંચ ક્ષેત્ર જૈન શાસનની વિધિથી સચવાય છે પણ ઘટતી રકમ તેમાં લગાડનારા વિરલા છે.
હવે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રમાં જ્યાં ભકિતની જરૂર છે ત્યાં શ્રદ્ધા નહિ પામેલાએ ઉપરના જિનમંદિર આદિની આવકને શ્રાવક શ્રાવિકાની ભકિતમાં લગાડવાની વાત કરે છે હવે દેવદ્રવ્યની જરૂર નથી, તે દ્રવ્ય સાઘમિકને આપવું જોઈએ તે બકવાદ કરે છે પરંતુ
કરેડના બંગલા અને ૨૫-૨૫ લાખના ફલેટ જેને બનાવે છે ૧-૨-૫ કરોડના ઉદ્યોગ ઉભા કરે છે અને કરોડની આવક ધરાવે છે તેની જરૂર નથી તેમ આ બિચારા