________________
( ૧૦૨૪ :
: શ્રી
જૈનશાસન (અઠવાડિક).
પરમાત્મા થવાની ભાવનાવાળા છે આવા જ હોય. તેમને તે આવા ઉત્સવ છે ખૂબ જ ગમે. શ્રી જેનશાસનમાં તે આવા ઉત્સવે હરહંમેશ થતા હોય. દર વર્ષે
કરવાના અગિયારમાંના દશ કામે સુખી માણસે જે કરવા લાગે તે ઉત્સવ વિનાના ન B દહાડા ઓછા મળે. સુખી એટલે દાખ મજેથી વેઠે અને સુખમાં સાવચેતથી રહે તે !
સી આવી દશાને પામે તે આ ઉત્સવમાં ભાગ લીધે તે સફળ થાય. વિશેષ હવે ?
પછી.
ભારત મહામંડળ પાણીમાં ? સંમેત શિખરજી તથ રક્ષા માટે શનિવાર તા. ર૩-૪-૯૪ના મળેલ શ્રી 8 છે ગોડીજી ઉપાશ્રયની ધર્મ સભામાં શ્રી નગીનદાસ વાવડીકરે શ્રી દીપચંદભાઈ ગાડીને છે. 8 સંદેશે પ્રસ્તુત કરતાં જણાવેલ શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી છે ચારેય ફિરકાઓ વેતાંબર દિગમ્બર સ્થાનકવાસી તેરાપંથી સંયુકત રીતે વર્ષોથી કરતા
હતા પરંતુ સમેત શિખરજી તીર્થમાં દિગમ્બરોએ ઉભી કરેલી આજની પરિસ્થિતિમાં છે વધુ કટુતા સર્જાય જેથી આરાધનાને બદલે વિરાધના થાય તેવી શક્યતા હાઈ એલ
ઈન્ડિયા જૈન શ્વેતાંબર કેફરન્સ અને ગેડીજી જૈન સંઘ અને મુંબઈના ૩૫ ઉપછેરાંત જૈન સંઘ સંસ્થાઓના ઉપક્રમે સ્વતંત્ર રીતે ભગવાનના જન્મ કલ્યાણક દિવસ છે
શનિવાર તા. ૨૩-૪-૯૪ના ભાત બજારથી ભવ્ય રથયાત્રા રાજમાર્ગો ઉપર નીકળી $ હતી એ પછી ૧૦ વાગે ગેડીઝ ઉપાશ્રયમાં જાહેર સભા રાખેલ હતી (ભૂમિ. તા. & ૨૭-૪-૯૪)
આ સભામાં ભારત મહામંડળના પ્રમુખ ઉપપ્રમુખ આદિ હતા દિગબર સામેલ છે # ન થાય તે પણ ભાત મહામંડળે રૌત્ર સુદ ૧૩+૧૪ રવિવાર તા. ર૪-૪-૯૪ના શ્રી તે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક જાહેર કરેલ છે તે દિવસે ઉજવણી કરી શકત કટુતા છે છે તે આ સભા બોલાવી અને વટહુકમને વિરોધ કર્યો તેથી પણ દિગંબરમાં થઈ હોય છે
આ તે વા ફરે તેમ ફરે તેવી ભારત મહામંડળની તકલાદી નીતિ ગણાય કે શું? જન્મ કલ્યાણક અંશે આ સભામાં જાહેરાત કરવી તે રવિવારે ઉજવણી કરનારાઓ છે આ સભામાં આવ્યા હતા તેમને અનાદર જ તીથ રક્ષા સભામાં કર્યો ગાય ખરો ?