SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ - -- • ૧૦૨૩ ૨ વર્ષ : : અંક : ૪૩ તા. ૨૧-૬-૯૪ પૈસા ગયાનું દુઃખ ન હોય પણ સારા કામમાં પૈસા ન ખચી શકો તેનું દુઃખ હેય. જ્યારે તમારું કામ તે ઊંધું છે. ચારની વચમાં બેઠા માટે પૈસા ખરચવા પડયા તેનું છે દુખ છે. તમે તે ભગવાન તેના લેક છે ! - જનારા પૈસા જાય તે તે સ્વાભાવિક છે. જનારા પૈસાને સારામાં સારો છે. સદુપયોગ થાય માટે ધર્મના મહત્સવો છે, દાન ધર્મ છે. જેને આ વાત ન 8 સમજાય તેના માટે તે આ ઉત્સવ મહાપાપનું કારણ બને. રોજ તેને ગભરામણ થાય કે જ વખતે મારે આપવું ન પડે. ઉત્સવ સુધી તે બિચારે દુખી, દુખી હોય. ત્યાગ કરે તે છે સારા છે પણ તેનું માનસ બદલાવું જોઈએ. પછી તે તે બધા લંક લગાડી દે. ઉત્સવ છે જોઈને કોઈની આંખ ન બળે, પણ આજુ-બાજુવાળા બઘા કહે કે-આવા ઉત્સ તે 8 રોજ હજો.’ “આ પૈસે મારી પાસે કાયમ રહે તેવું નથી. આજે છે ને કાલે ય ચાલે છે જાય. કદાચ તે ન જાય તે માટે તેને મુકીને જ પડે. હું સાથે લઈ જવા માંગું તે ય સાથે આવે તેવાં નથી. માટે મારે મારા હાથે જ આવા સારાં કામમાં તેને સદુ- 4 પયોગ કરવે જોઈએ. જે બધા શ્રીમંતે આ વિચારવાળા થઈ જાય તે શ્રી જૈનશાસ- છે નમાં નિત્ય દિવાળી થાય. છે કેલી બોલનારાએ તુરત જ પૈસા આપી દેવા જોઈએ. આ જમાનામાં તે ધર્મનો 8 પૈસે ૨ ખવા જેવું નથી. ટ્રસ્ટીઓએ પણ ધર્મના પસા બધા જ યોગ્ય કામમાં ખરચી છે 8 નાખવા જેવા છે. કેમકે, આ દેશ-કાળ પૈસાને ભૂખે છે, તમારા નેતાઓની નજર 8 3 હવે ધર્માદા પૈસા તરફ છે. પિતાનું બચાવવા તમારા આગેવાને કયારે સરકારને બધું છે { આપી આવશે આપણને ખબર પણ નહિ પડે. આજે શાહુકારની લુંટ આવે છે, આગળ જ જ લુંટારાની આવતી. આજના તો લુંટારાઓને પણ વટલાવે તેવા પાક્યા છે. આજના પૈસા- છે વાળાની આબરૂ સારી નથી. લેક પણ કહે છે કે, નામ દેવા જેવું નથી. માટે તમારે જ બધાએ સાવચેત થવા જેવું અને ધર્માદાદ્રવ્યની આપણી મર્યાદા મુજબ વ્યવસ્થા કરવા છે ભલામણ છે. • ઘણા પૈસા હોય તેનું જીવન ઉદાર હોવું જોઈએ. જાનવર પણ તરસ્યું થાય તે તળાવ હોય ત્યાં જાય કે રણું હોય ત્યાં ? પૈસાવાળા તળાવ જેવા છે. ગામના 8 દુખી તેની પાસે ન જાય તે બીજે ક્યાં જાય? તેના ઘેર બધાને આવકાર હોય ને? જરૂરિયાત એગ્ય હોય તે પ્રેમથી આપે ને? સુખીનું જીવન દાનમય તેવું જોઈએ. આ દાનમય જીવનવાળા સુખીને જ અમે સુખી કહીએ.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy