________________
૧ ૧૦૨૨
- શ્રી જેનશાસન (અઠવાડિક) $ રે માથાભારે પાકયા છે. જાણે પોતે જ બાદશાહ થઈ ગયા. આ પછે “એજ્યુકેટેડ યુગ કહેવાય. તમારા બાપ-દાદાને યુગ તે “મુરખયુગ માને ને ? થેડું ભણેલા પણ
સાચું ભણેલા-ગણેલા, પાપથી ગભરાનારા હતા. માથે દેવું હોય તે ધાનમાં ધૂળ 8 નાખી ખાતા ને માનતા કે ધાન નથી ખાતે પણ ધૂળ ખાઉં છું. આ સમજવા જેગું
ક
છે તેની સામે શ્રી પેથડશા મંત્રી છપ્પન (૫૬) ઘડી બોલ્યા. રજા મલી કે તીથ. છે માળ ખુશીથી પહેરે. તરત જ ઊંટડીઓ રવાના કરી અને પ્રતિજ્ઞા કરી કે, છપ્પન 8 ઘડી સેનું આખું નહિ ત્યાં સુધી મોઢામાં પાણી ન મુકું. એક ઘડી એટલે શ મણ સોનું થાય. બીજા દિવસે સાંજના સૂર્યાસ્ત સમયે સાંઢણીઓ આવી. સાચે શ્રાવક સૂર્યા. સ્તના બે ઘડી પહેલા જ ખાવા-પીવાનું પતાવી દે. તેમને ય ચવિહાર છઠ્ઠ થશે અને બીજા ઘણુ ભાગ્યશાલિઓએ પણ તેમની સાથે છઠ્ઠ કર્યા. આવા સંધપતિ હતા કે બેલી બોલ્યા પછી આપ્યા પછી જ મોઢામાં પાણી મુકવું. મહામંત્રી છે, જે તે માણસ છે પણ નથી. પણ કિંમત પૈસાની કે ધર્મની ? આ બધું તમને સમજાય છે ! પૈસાન ત્યાગને છે ઉત્સવ ચાલે છે માટે બે લેલા પૈસા તરત જ આપી દેવા જોઇએ. મંદિર પર સાધી ચાલે અને ઉત્સવ પસાના ત્યાગને ! ત્યાગ પણ આનંદથી કરવાનું છે. દેખાદેખીથી કે નાક માટે નહિ. ત્યાગ તે જ ધર્મ ! આજે આટલે ત્યાગ કર્યો તેમ કરતાં આખા સંસારને
ત્યાગ થઈ જાય તે તેના જે દા'ડે એક નહિ ! કદાચ જીવતા ત્યાગ ન થઈ શકે તે પણ $ મરતી વખતે તે હવામાંથી બધું મુકીને જ મરવું છે-આવું પણ થાય છે? તમે બધું ધર્મમાં ખર્ચે તેમાંના નથી તેની મને ખબર છે. પણ જે ખર્ચો તે હંયાપૂર્વક-આનંદથી ખર્ચે તે જે ત્યાગ કર્યો તે લેખે લાગે. મરવાનો વખત આવે ત્યારે તે બધું મુકીને જવાનું છે પણ હિયાપૂર્વક ત્યાગ કર્યો હશે તે મરતી વખતે બધાને ત્યાગ-કરીને જવાનું મન થશે. તમે મરતી વખતે બધું જ યાથી મુકીને જવાના? તમને ઉપાડીને જંગલમાં મુકી આવે તે ય મજામાં હેવ ને ? ત્યારે માને ને કે-મારું સુખ કાયમનું રહેવાનું નથી, જીવતા ય 8 ચાલ્યું જાય. આમ ન મુકત. ચાલો સારું થયું આ રીતના પણ મુકાવ્યું તે સારું થયું. છે. આ બધી ચીજ-વસ્તુઓને સાથ સંગ કયાં સુધી હેય? પુણ્ય હોય ત્યાં સુધી. જ પુણ્ય પૂરું થાય તો આજે ય થાલ્યું જાય છે તેમાં રેવા જેવું શું છે?
તમે બધા અહીં પસાનો ત્યાગ કરી રહ્યા છે તે કેવા ભાવે કરી રહ્યા છે? 8 અશુભેદય આવે તે આજે ય બધા પૈસા ચાલ્યા જાય તે રોવે તેમાંની જાતના છે કે છે ન રે તેમની જીતના છે? જે ન રેવે તેને મારે દર્શન કરવા છે. તે વે જ 3 આભા, ખરેખર ધર્મ સમજ કહેવાય. તેને તે પૈસા ખરચવાને સમય આવે અને આ ! પિોતે કદાચ ન ખર્ચે તે પશ્ચાત્તાપ થાય, દુઃખ થાય કે આવા દિવસ જેવા પડયા.
-
-
-