________________
શ્રી મહી. નૈન ગાયના વેન્દ્ર વેચવા
તંત્રી
હાલારક શું.આશ્રી વિજયકૃત ્નજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિધ્યા / તથા ટ્રારનું -
3
હી
અઠવાડિક આજ્ઞારા વિરાપ્ત 7 શિવાય ન્ય પ્રાધ =
•
પ્રેમચંદ મેાજી ગ્
(મુંબઇ) (AI) હેમેન્દ્રકુમાર સપુખલાલ શાહ સુરેશ ચંદ ઠ
(4/341(1)
દ પક્ષી સુઢક્ર
(2/101-(3)
'૬} ૨૫૦ વશાખ વદ-૧૩ મંગળવાર તા. ૭-૬-૯૪
શ્રી જિનભકિત
પ્રવચનકાર : પૂજ્યપાદ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મ. (સં. ૨૦૨૮ કા, ૧, ૦)) ગુરૂવાર તા. ૧૮-૧૧-૧૯૭૧) ખેડા (પ્રવચન-પાંચમુ')
[અ'ક ૪૧
ન'ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ ને પામેલા પરમિકમાવી રહ્યા છે કે-આ સંસારમાં હું જયાં સુધી રહું. ત્યાં સુધી સદા માટે મારે શ્રીજિન ભિકત હો.” તેના પરથી આપણે જોઇ-વિચારી આવ્યા કે, જેના હૈયામાં શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા રૂપી ભકિત વસેલી હોય છે તે જ આત્મા આ સંસારમાં સુખી છે. ભગવાનની આજ્ઞા અદ્ભૂત કાટિની છે. જે જીવેાને આજ્ઞા સમજાઈ જાય, આજ્ઞા મુજબ કરવાનુ` મન થાય તેા બધા તે આ સસારના મહેમાન બની જાય. મુકિત તેમની રાહ જૂએ. તેમનું જીવન પણ સુંદર હોય, મરણ મહોત્સવ રૂપ બને, ક્રુતિના દરવાજા ખ"ધ, સદ્ગતિ તેમની રાહ જૂએ, સદ્ગતિના સુખાથી તે બેદરકાર હોય. સારી સામગ્રીને સદુપયાગ કરે, જીવનમાં ધમ જીવાય તેવા પ્રયત્ન કરે. ભગવાનની આજ્ઞા આગળ પ્રેમ જાગે એટલે ઠેકાણું પડવા લાગે,
આ સૌંસાર દુ:ખમય છે, કેમકે, પાપમય છે. વિના પાપે સંસારમાં જીવાય નહિ. આરભ-સમારભ પણ પાપ છે તે વાત જૈને વિના બીજાને સમજાય તેવી નથી. જે આત્માએ દુ:ખમાં ગભરાય અને નાશવ'તા સુખમાં મલકાય તે બધાને ભગવાનની આજ્ઞા સમજાઈ નથી. ભગવાનને માનનારા કે ભગવાનની ભકિત કરનારા એકલા મનુરા હાય તેવુ નથી. ચારે ગતિમાં ભગવાનની ભિકત કરનારા જીવા હેાય. જેનામાં સાચી સમજ પેદા થાય તે ભગવાનના ભગત ! દુઃખમાં મૃ‘ઝાય, સુખમાં આનંદ પામે ત્યાં સુધી સાચી સમજ પેદા ન થાય. આપણા નબર શેમાં છે?