________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { સંસારમાં તે દુખ આવે જ. દુઃખમાં મુંઝાય તે કામ ન ચાલે. ૬ખીને સુખી ! 8 કેણ બનાવે ? ધર્મની સમજ. જેટલા અસંતેષી હોય તેને કોઈ પણ ઉદાર, સુખી
બનાવી શકે ખરે? પેલો તે કહે કે, મારે તે દારૂ પીવે છે તે ઉદાર આદમી શું ? 8 કરે? દારૂ પીવરાવે ? મારે તે આવું-આવું જોઈએ છે તેમ કહે તેને ઉદાર પહોંચે છે છે સાચી સમજ વિનાના દુઃખી પણ દુઃખી છે અને સુખી પણ દુઃખી છે. “મારી પાસે છે છે આ આ નથી' તેવું દુખ કેટલાને છે? આજે તે બધું જ બગડી ગયું છે. લોકેને ૨ સુખની ભૂખ જગાડી અને વધારે દુ:ખી કર્યા.
આજથી વર્ષો પહેલા સામાન્ય છે પણ સુખી હતા. એકવાર ખાઈને પણ 8 આનંદમાં રહેતા. તેમની સ્થિતિ જાણનારા પૂછે કે, આનંદ કેમ? તો એ કહેતા કે, 8 પુણ્ય પ્રમાણે જે મળે તેમાં જીવીએ છીએ, તેને જ આનંદ છે. આવાને કઈ દુખી ! જ કરી શકે ? “પુણ્ય પ્રમાણે જે મળે તેમાં મજેથી જીવવું' આ ગુણ જો આવી જાય છે ?
તમે બધા સુખી થઇ જાવબધા દુખ ભાગી જાય. તમારા બાપ–દાદા કરતાં તમારા છે પગાર ધોરણ સારા છે છતાં પણ તેઓ ઓછા પગાર ધોરણમાં જેટલા સુખી હતા,
તેટલા તમે વધુ પગાર ધોરણમાં પણ નથી. તેનું એક જ કારણ છે કે, ભગવાનની આજ્ઞા જ સમજાઈ નથી.
આપણે ઘર્મ શેડો થાય તેને વાંધો નથી પણ ભગવાનની આજ્ઞાને ટકકર ન છે છે લાગે તેવો ધર્મ કરે છે. ધર્મ તે આજ્ઞા મુજબ જ થાય-આ વાત તમારા
બધાની છાતીમાં કેતરાઈ જવી જોઈએ. જેની નોકરી કરે, તેના કહ્યા મુજબ કરે તે 8 છે પગાર મલે ને? મરજી મુજબ કરવા જાવ તે કાઢી મૂકે ને ? એ લાલ શેરે લગાવે છે છે કે કઈ કરીએ પણ ન રાખે. શેઠ કે માલીકના કહ્યા મુજબ જીવનારા સુખી હતા. 8 છે ભૂતકાળને ઈતિહાસ સમજવાને નાશ પામ્યું. ભણતર વધ્યું પણ સાચું વિચારવાની ૧ શકિત ન વધી.
રોજ “નમો અરિહંતાણું” અને “નમો સિદ્ધા” બોલે તેને યાદ ન આવે છે, જે 8 મારા અનંતા શ્રી અરિહંત પ૨માત્માએ મેક્ષમાં ગયા. તેમની આજ્ઞા મુજબ જીવનારા ! છે બીજા પણ અનંતા આત્માઓ મેક્ષમાં ગયા, પણ હજુ મારે નંબર કેમ ન લાગે? { તમને આવી ચિંતા થઈ છે ? શ્રી નવકાર મહામંત્રમાં પાંચ જ પદ મૂક્યા તેમાં 3 છે તમારે નંબર ન ઘાલ્યો. જગતમાં પૂજનીક આ પાંચ જ, મારે પણ તેવા જ બનવાનું ? -આ વાત ન બેસે તે લાખે નવકાર ગણે તે પણ શું લાભ થાય? શ્રી નવકાર મહાછે મંત્ર ગણનારને પણ તેમાં શું આવે તેની ખબર નથી, ખબર આપે તે સાંભળવું નથી T -સમજવું નથી. શ્રી નવકાર મહામંત્ર ગણનારને દુઃખ ન આવે તેમ નહિ પણ તે