________________
го отсто છે ૯૦૨ :
: શ્રી જેનશાસન (અઠવાડિક) {
આવે, પુણ્યક્રિયામાં તે અભાવ પણ હોઈ શકે. આજ સુધી પુણ્યક્રિયા કરેલી પણ ઈ ધર્મક્રિયા નહિ. ધર્મક્રિયા પાછળ પુણ્યક્રિયા તે બંધાયેલી છે પણ પુણયક્રિયા પાછળ ધર્મક્રિયા બંધાયેલી નથી.
આજે તમારા ઘરમાંથી પણ જયણા કેમ નીકળી ગઈ? જેમ જેમ સગવડ છે મલતી ગઈ તેમ લેક ગાંડું બનતું ગયું અને સગવડ અપનાવતું ગયું. જેમ સગવડ વધારે તેમ ધર્મને અભાવ. ઘરમાં રહીને હિંસા કરે તે વાંધો નહિ, ને ? તેનાથી પાપ ન બંધાય? સગવડ માટે પાપ કરે તે તેની સજા નહિ હોય? આ નાસ્તિકતા ? કાઢયા વગર આસ્તિકતા શી રીતે પેસે? બહુ જુલમ થયે છે. સગવડ માટે આરંભ ઘણે કરવો પડે. જેમ જેમ સગવડ મલે તેમ તેમ આનંદ પામે તે પાપ ન બંધાય ને ? ! તે વખતે ય મનમાં થાય કે, મારા આત્મા પર જુલમ કરી રહ્યો છું. તેની સજા મારા { આત્માને જ ભેગવવાની છે. “પાપથી દુઃખ” આ શ્રધા પહેલા પેદ કરવાની છે. ઇ.
આપણા સુખ માટે ઘણા જીવોને દુઃખ આપીએ તે પાપ લાગે ને? તેથી દુઃખ આવે છે છે ને? તે તે દુઃખની ફરિયાદ કરાય કે તેને મજેથી વેઠાય ?
શ્રી જૈનશાસનને સમજેલો આત્મા, ગૃહસ્થપણું મજેથી જીવતું નથી. ગૃહસ્થ- 1 છે પણું જીવવું પડે તેને તેને ત્રાસ-દુઃખ હોય છે. શ્રાવકપણું લેવું એટલે મજેથી ઘરમાં રહેવાની છૂટ મલી-આવી જેની માન્યતા હોય તેના વ્રત-પચ્ચખાણ, (૫-જ૫ બધું નકામું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આવવાને અવકાશ જ નથી. તે આ વાત બહુ ભારે છે પણ સમજ્યા વિના ઠેકાણું પડવાનું નથી.
માટે સમજાવી રહ્યો છું કે, સાચા ભાવે શ્રી જિનની ભકિત કયામાં આવી જાય તે પાપ કરવાનું દિલ થાય નહિ. કદાચ પાપ કરવું પડે તે કમને જ કરે. કેમકે, તેના હૈયામાં લખાઈ ગયું છે કે, પાપથી દુખ આવે, આવે ને આવે જ. આ પાપ કરવું પડે ત્યારે પણ જો સાવધ ન રહું, તેને ભય પણ ન લાગે, તેમાં આનંદ | માનું તે મારા તે બાર જ વાગી જવાના છે. માટે મહાપુરૂષે ફરમાવે છે કે, દુ:ખ છે. ઈ મજેથી વેઠવાથી ઘણું કર્મો ખપે અને સુખ મજેથી ગવવાથી કે ભેગવવાની ઇચ્છા { માત્રથી પણ ઘણાં કર્મો બંધાય. આ વાત બેસે છે ?
આ સંસાર તે મિયાભાઈ જે છે, મારે પણ રોવા ન દે. દુઃખ ન છે. વેઠે તે ય પંચાત, સુખ ભોગવે તે ય પંચાત, આજે ય કેટલાય એ દુઃખી છે ? આજે તે જનાવરને મારવામાં વાંધો નહિ તેમ સારા સારા લોકો પણ બેલે છે ને ? 5 આગળ તે જનાવરોને સાચવતા. આજે તે કતલખાના છે. નકામાને મારે તેમાં વાંધે છે