SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર પૂ.જીવજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ - na ulizovat euvo evo Porto PHU Nel Yuleg 47 sol Qullu - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jજઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ શાહ (૪જકેટ). સુરેશચંદ્ર રચંદ જૈઠ (વઢવ૮). જાવેદ જm & (જજ8) SR NE • અઠવાડિફ• y"\આજ્ઞા વિરુદ્ધા ૨. શિવાય ચ મવઝા ઇ WWW વષ૬] ૨૦૫૦ વૈશાખ સુદ-૧૪ મંગળવાર તા. ૨૪-૫-૯૪ [અંક ૪૦ શ્રી જિન ભકિત . 8 પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. $ | (સં. ૨૦૨૮ કા. વ. ૧૪ બુધવાર તા. ૧૭–૧૧–૧૯૭૧) ખેડા 5 (પ્રવચન એણું) (ગતાંકથી ચાલુ) છે જે જીવ શ્રી જિનને ભકત બને તેને શું શું કરવાનું મન થાય તે ખબર છે? 9 છે શ્રી સંપ્રતિ રાજા બની માના પગમાં પડે છે, ત્યારે તેની માતા રાજીપો નહિ પણ ૨ ઉદાસીનતા બતાવે છે, આનંદ નથી પામતી. તેથી તે પૂછે છે કે-“માતાજી ! હર્ષના છે સ્થાને વિષ દ કેમ ?” ત્યારે તેની માતા કહે કે-“દીકરા ! રાજ્ય તે નરકમાં લઈ છે જનારું છે. રાજ્યમાં જ આસકત બની જાય તે તારું શું થાય? જે તું આ રાજ્યની છે સામગ્રીથી સારામાં સારા ધર્મમાં કામ કરે તો મને આનંદ થાય. તે જ વખતે શ્રી છે સંપ્રતિ રાજાએ કહ્યું કે-“માતાજી! રે જ એક શ્રી જિનમંદિરના ખાત મુહર્તાના સમા- 8 ચાર ન આવે ત્યાં સુધી મોઢામાં પાણું મૂકવું નહિ.” તે માતા કેવી હશે ! ઠીકરે છે પણ કે હશે ! આ સંસાર પાપ વિના ચાલે જ નહિ માટે સંસારનો ત્યાગ કરવો તે જ ધમા છે સંસારને ત્યાગ કરવાની તાકાત આવે માટે ભગવાનના દર્શન-પૂજન-દાન-શીલ-તપ આદિ ધર્મો બતાવ્યા છે. સંસારને ત્યાગ પણ મિક્ષ મેળવવા માટે જ કરવાનું છે નહિ ? કે અહીં કરતાં વધુ સારા સુખે મળે માટે. જે આ લક્ષ્ય ન હોય તે આ બધી 8 તમારી કિયા તે બહુ બહુ તે પુણ્યક્રિયા બને પણ સાચી ધમક્રિયા બને નહિ. ધર્મક્રિયા છે કરવી છે કે પુણ્યક્રિયા કરવી છે? ધર્મક્રિયામાં શ્રી જિનેશ્વરદેવની ભકિતને ભાવ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy