________________
ઘણું મેળવવા થોડું છોડો?
- શ્રી વિરાગ ઘેડાને માટે ઘણું છોડવું છે કે ઘણાને માટે છે ડવું છે ? કેમ ભાઈ મારા બેલાયેલા શબ્દોમાં સમજણ ના પડી. ના, ગુરૂદેવ. હું કોઈ સમજી શકે
અરે ! આવા સરળ શબ્દોમાં અને શુધ ગુજરાતીમાં હું બેસું છું.
તમારે ઘણાને માટે થેડું છાડવું છે કે ચેડા માટે ઘણું છે ડવું છે. ગુરૂદેવ, બેલાયેલા વર્ષોનો ભાવાર્થ સમજાય છે પરંતુ ગુઢાર્થ સમજાતું નથી.
ઘણું મેળવવા માટે અમે અમારા આચાર-વિચાર અને અમારી માન્યતા પણ ફેરવી નાખી, છેડી દીધી છતાં પણ સરવાળે....
મેળવવાની ભાવના ઘણી મહેનત પણ ઘણી, પણ હાથમાં ચપણીયું પણ ન રહ્યું મેળવેલી પ્રતિષ્ઠા-આબરૂ ગુમાવવાનો અવસર હવે આવી લાગે છે. વાહ ભાઈ વાહ, તમે તે ખૂબ ત્યાગી તમારે ત્યાગ ઘ મટે, અરે ગુરૂદેવ, આપશ્રીના ત્યાગ આગળ તે અમારે ત્યાગ નહી જેવો છે. ત્યાગી કહીને અમને શા માટે ઉંચે ચઢાવે છે ?
આપશ્રીને ધન્ય છે. આપશ્રીના સંયમને ધન્ય છે. આપશ્રીની તપશ્ચર્યા અને ત્યાગને ધન્ય છે. આપશ્રીએ કેટલે બધો ત્યાગ કર્યો છે? ઘર છોડયું, પરિવાર છે, સઘળી સંપત્તિને ઠોકર મારી, આપ કેટલા મહાન છો. રહેવા માટે સુંદર મઝાના મકાનો મળે છે છતાં પણ મઠધારી બનાતા નથી. બસ કર, ભાઈ બસ, ઘણી સ્તુતી કરી. ફેગટ વખાણ ન કર. બિરદાવલી ગાઈને અમને ફૂલાવ નહી. કદાચ વખાણેલી ખીચડી દાંતે વળગી જશે. ભાઈ, હજી પણ કહુ છું, તમે ત્યાગી છે. મે ટા ત્યાગી છે. મારું કહેવું સાચું માને. નવાઈ પમાડે તેવું મુખડું કરતા બેલે, ગુરૂદેવ ! હું કેવી રીતે ત્યા શી? આપશ્રીની વાતનો ગુઢાર્થ હું સમજી શકતું નથી. આટલો વૈભવ, આટલં સંપત્તિ, આટઆટલું રાચરચીલું, પણ માંગતા જયાં કેસરીયા દૂધ મળે, સુખ-સાહ્યબીને પાર નહી ભોગ વિલાસમાંજ હું બેઠો છું. નિરંતર સુખ ભોગવી રહ્યો છું. આ પશ્રી પણ નિહાળી રહ્યા છે છતાં મને ત્યાગી કહો છે. મારો ત્યાગ કેવી રીતે ? ભાઈ, તમારી વાત નગ્ન સત્ય છે તમારો ત્યાગ મારા ત્યાગથી ઘણું મટે છેતેનું કારણ તમે સાંભળે. જુઓ, મારી સામે મોક્ષનું સુખ છે. મારી સામે પરમાત્માનું પરમ સુખ છે. એટલું મોટું સુખ છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે સૌથી મહાન આ સુખ છે. એ સુખની પ્રાપ્તિ માટે મેં ધનનું સુખ, પરિવાર, રાચરચીલું, સંપત્તિનું સુખ, શેડે ખાવા-પીવાને ત્યાગ વગેરે છેડયું. પરંતુ આપશ્રી તે મહાન ત્યાગી છે. એ મહાન મેક્ષના સુખને અને પરમાત્માના વિશાળ સુખને છોડીને ધનના ટબુકડા સુખમાં ફસાયા છે.
બેલે હવે, મોટા સુખનો તમે છોડયું કે મેં. બતાવો મને, મહાન ત્યા થી તમે કે ? ગુરૂદેવ આપશ્રીને ગુઢાર્થ સમજી ગયો. મેળવવા જેવું છે તેને છોડીને અમારો પુરૂષાર્થ અવળી દિશામાં છે. અમારા આચાર-વિચાર અને અમારી માન્યતાને ફેરવીને અમે ઘણું મોટી ભૂલ કરી છે. આપશ્રીએ અમને સાચું સમજાવ્યું ન હતું તે અમે થોડાને માટે ઘણું છોડી દીધું હેત. ખરેખર આપશ્રીના ઉપદેશને ધન્ય છે.
ઘણું મેળવવા ડું છોડી દે.”