________________
છે કે વર્ષ ૬ : અંક ૪૦ : તા. ૩૧-૫-૯૪ તે નહિ ને? તે બધા જીવ નહિ હોય ? મનુષ્યમાં પણ કેટલા દુઃખી છે? ઘર-બાર છે
વગરના પણ કેટલા છે ? પરદેશથી ભાગીને આવેલા પણ છે ને? કેમ ભાગી છૂટયા? છે દુ:ખ કેમ આવ્યું? અનેકને દુ:ખ આપે તેને દુખ આવે જ, પાપ કરે તેને દુઃખ 6 આવે જ. દુ ખ ન જોઇએ તેને પાપ કરવું ન જોઈએ. દુખ મજેથી વેઠતા થાય તે છે તમારા ઘર પણ સારા ચાલે. ઘરમાંથી કજિયા-કંકાશ મટી જાય. ભગવાનની ભકિત જ આવી જાય તે આ ગુણ આવી જ જાય. પછી તેને સંસારમાં રહેવું ન ગમે પણ વહેલામાં વહેલા મોક્ષે જવાની જ ઈચ્છા થાય.
તમા. સંસારમાં રહેવું છે કે મોક્ષમાં જવું છે? મેક્ષમાં જ જવું છે તે { છેવહેલા જવું છે કે જવાય ત્યારે જવું છે? ભગવાનને ભગત ઝટ મોક્ષે જવાની
ઉતાવળ વાવ ન હોય ! આપણા બધા ભગવાન મેક્ષે ગયા તે આપણે નથી જવું? ? આજે મોટા ભાગને ગમે તેટલું દુઃખ હોય તે ય સંસારમાં મજા આવે છે. દુઃખીને ! છે પૂછો તે તે સુખી થવાની આશામાં છે. શ્રીમંતને પણ ધમાં દેખાવું છે પણ ધર્મમાં ? કે ઘસાવું નથી.
આપણા ભગવાનને પૂજાવાનો લોભ નથી તેમ ગાદીએ બેસવાને પણ લેભ નથી. ૧ K પૂજારી પણ ભગવાન કરતાં તમારાં કામ વધારે કરે છે. અને પગાર ભંડારમાંથી આપો
છો. તમારી જોખમદારી વધી રહી છે. વર્તમાનકાળમાં દેવદ્રવ્ય રાખવા જેવું નથી. વધી જાય તો આજુ-બાજુના, ગામ-પરગામના મંદિર વ્યવસ્થિત કરી લે. આપણે આ બધું નાટક નથી કરતા, આપણે ભાવથી ભકિત કરવી છે. ભગવાન હૈયામાં આવે તે જ આ બધી વાત સમજશે. ભકિત આવે એટલે આજ્ઞાનો પ્રેમ થાય, દુઃખને વેઠવાની કળા આવડી જાય, સુખની સાથે રહેવું પડે તે સાવચેતી આવી જાય. આવી દશા. આવે તે માનવું કે જગ જીતી ગયા. દુઃખ વેઠવા તૈયાર, સુખ જ ઉપાધિ રૂપ છે, ને આવી સ્થિતિ થાય તે શ્રી જિનભકિતનો મર્મ હાથમાં આવે. વિશેષ હવે પછી. છે
[ક્રમશ:] તેઓ ચારે ગતિ રૂપ સંસારમાં ભમે છે.
જે પરભાવે રત્તા, મત્તા વિસએસુ પાવબહુલે સુ છે આસપાસનિબદ્ધા, ભમંતિ ચઉગઈમહારને છે
તેઓ પરભવમાં રકત છે, જેઓ ઘણુ પાપવાળા ઈન્દ્રિયના વિષયમાં મત્તા છે, જેઓ આશાના પાશામાં બંધાયેલા છે તેઓ ચારગતિ રૂપ મહાઅરણ્યમાં-જંગલમાં ? છે ભમ્યા કરે છે.
Sછે ?