________________
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ ૪
૭૭
: જજી
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*
સુખની ઈચ્છાથી પણ દીક્ષા લેનારા કેટલા? કદાચ એવા આશયથી દીક્ષા લે તે 1 પવિત્ર અને ત્યાગી એવી સાધુ સંસ્થાનું ગૌરવ હીનતાને પામે. તમે આ ચિંતા કરે છે Jતેટલી ચિંતા શું સાધુઓને નથી એમ માને છે ? બાકી આજે તે બેટા આરોપ છે
ઉભા કરીને, સાધુઓની અને દીક્ષામાર્ગની નિંદા કરવાની કુટેવ પડી ગઈ છે. એવા છે ! જ અસ આગ્રહથી બદ્ધ ન હોય તે પાપથી બચી શકે માટે જ આ હકીકત જણ+ વાઈ રહી છે.
- પેલા કથિયારા મુનિથી નિંદા સહન ન થઈ અને તેથી તેમણે ગણધર ભગવાન છે શ્રી સુધર્માસ્વાઇને રાજગૃહીથી અન્યત્ર વિહાર કરી જવાની વિનંતિ કરી. ત્યારે ગુરુભગ{ વતે એ મુનિને એમ નથી કહ્યું કે- “સાધુ થઈને આટલું પણ સહન ન થાય તે & કાંઈ ચાલે? તમે સાધુ છો માટે સહન કરે ? * પણ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ તે ત્યાંથી વિહાર કરવાનો વિચાર છે કર્યો અને અભયકુમારને જણાવ્યું. અચાનક જ વિહાર થાય તે તેની પાછળ કે કારણ વિશેષ તે હોય ને? શ્રી અભયકુમાર તે બુદ્ધિશાળી હતા અને તેથી જ તૂત બધું સમજી ગયા. તેમણે વિહારનું કારણ પૂછ્યું. અને તેઓશ્રીએ પણ વિહારનું કારણ જે હતું તે શ્રી અભયકુમારને કહી સંભળાવ્યું.
આવું જાણ્યા પછી શ્રી અભયકુમાર જેવા ધર્મી આત્માને ચેન પડે? પિતાની નગરીમાં જ મુનિજનની અવજ્ઞા શું તે ખમાય ખરી? સાચા ધમી આત્માને મુનિજનની અવજ્ઞા નિવારણ કરવાનું મન થયા વિના રહે જ નહિ ? તેના હૈયામાં સમજ હતી કે મુનિજનની અવજ્ઞામાં શાસનની અવજ્ઞા? આનું નિવારણ ન કરવામાં આવે તે આ ક્ષેત્રમાં મુનિજનોને વિહાર દુર્લભ બને અનેક આત્માઓ શાસનને પામતાં અને આરાધના કરતાં અટકી જાય. તેથી ધમજનેનું કર્તવ્ય છે કે મુનિજનની હીલના અટ- કાવવી જોઈએ.
શ્રી અભયકુમારનાં હયામાં આ વાત અંક્તિ હતી અને તેથી જ તેમણે તે વખતે છે શ્રી સુધર્માસ્વામીજીને કાંઈ જ નહિ કહેતા માત્ર એક જ દિવસની માંગણી કરી. શ્રી 8 અભયકુમારે કહ્યું કે “આપ એક દિવસ રોકાઈ જવાની કૃપા કરે. પછીથી આપને છે વિહાર કરવો હોય તે કરજે. શ્રી સુધર્માસવામીજીએ પણ શ્રી અભયકુમારની એ વિનં. ૧ તિને સ્વીકાર કર્યો અને તેઓશ્રી રાજગૃહી નગરીમાં કઠિયારા ! મુનિની સાથે જ રોકાઈ ગયા.
શ્રી અભયકુમાર રાજદંડના બળે મુનિ નિંદાનું નિવારણ કરવાને ઇચ્છતા નહોતા છે પણ લોકમાનસમાં મુનિ પણ પ્રત્યે સદભાવને પેદા કરી મુનિજનને નિદાનું નિવારણ કર