SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ તારક શ્રી જિનેશ્વરદેએ ભવ્ય જીના એકાંતે કલ્યાણને માટે મોક્ષમાર્ગ ! # સ્વરૂપ આ ધર્મતીથની સ્થાપના કરી છે. સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વછે રૂપ આ મેક્ષમાગને જીવનમાં સ્વયં જીવી પછી જ સઘળાય છના આત્મહિતને માટે તે છે જ માર્ગ ઉપદેશ છે. આ માર્ગનું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પરમતારક આ મુજબ છે છે યથાર્થ પાલન કરે છે તેઓ આ દુઃખરૂપ, દુખફલક અને દુઃખાનુ-બંધી સંસારથી છે 9 અલ્પકાળમાં મૂકાઈને આત્માના સર્વથા સુવિશુદ્ધ એવા સ્વરૂપને પામે છે અને સદાને છે છે માટે સધળાય કલેશોથી મુકત થઈ આત્માની અનંત અને અક્ષયગુણલક્ષમીમાં વસે છે. ૪ છે આવી પરદશાને પામવા માટે પરમ તારક આજ્ઞા ઉપર હોવાથી બહુમાન છે અને ભકિતભાવ-આદરભાવ કેળવવો જોઈએ. આજ્ઞા જ એકાંતે કલ્યાણકારી છે. હિતકારી છે છે છે આવી શ્રદ્ધા જમ્યાવિના આજ્ઞા ઉપર હૈયાનો આદરભાવ આવવો સુમુશ્કેલ છે. તે છે પ્રગટયા વિના આજ્ઞા મુજબની પ્રવૃત્તિ કરવી તે પણ શક્ય નથી. થિMM -- આણા એ ધો - –પ્રજ્ઞાંગ છે છે દુનિયામાં પણ અર્થ-કામના પ્રેમી છવો જેનાથી પોતાની અર્થ કે કામની સિદ્ધિ થાય છે છે તેની પ્રસન્નતા જળવાઈ રહે તે માટે તેને જ અનુકૂળ થઈને જીવે છે. તેની જ મરજી છે ૨ પ્રધાન માને છે. સમજે છે કે જે અહીં આપણી મરજી મુજબ ચાલવા ગયા તે સ્વ છે અર્થની સિદ્ધિતો દૂર રહી પણ જીવવું પણ મુશ્કેલ થઈ જશે. જે લૌકિક જીવનમાં 8 છે પણ પોતાની મરજીનો સ્વતંત્ર વિચારનો ત્યાગ કરાય તો જેનાથી આત્માનું સર્વથા 8 કલ્યાણ-હિત જ થવાનું છે તેવી પ્રવૃત્તિમાં તે તે માગના પ્રરુપકની આજ્ઞા મુજબ જ છે જીવવું જોઈએ-તેમાં પોતાનો અભિપ્રાય કે મરજી ચાલે જ નહિ–આ વાત બહુ જ છે સારી રીતના સુરા છ સમજી શકે છે. કારણ કે આણા ની આરાધના એ જ સંસારથી છે તારનાર છે અને વિરાધના એ જ સંસારમાં ડૂબાડનાર છે. હે આત્મન્ ! આ વિષમ એવા કલિકાલમાં પણ ભગવાનની તારક આશ ને જ યથાર્થ સમજાવનારા તેમજ શકય આજ્ઞાનું પાલન કરનાર આત્માએ દશ્યમાન થાય છે. છે તે તારે પણ જે આત્માનું જ એકાતે કલ્યાણ સાધવું હોય તે તેવા મહાપુરુષોની સેવા ભકિત કરી આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કર અને શક્તિ મુજબ આજ્ઞાનું પાલન કર અને 8 કદાચ આજ્ઞા પૂરેપૂરી ન મળી પણ શકે તે ય આજ્ઞા ઉપર હયાથી આદરભાવ તે છે કેળવ જ અને કયારે પૂરેપૂરી આજ્ઞાનું પાલન કરવાની શકિત આવે તેવા પ્રયત્નોમાં ઉજ- 1 જ માળ બનીશ તે આ આધિ-વ્યાધિ અને ઉપાધિના તાપથી સંતપ્ત સંસારથી મુકત 8 થઈ આશાના નિર્મલ સ્વરુપને પામી આત્મગુણેને ભોકતા થઈશ. તે શ્રી જનશાસનની છે જયવંતી તારક આજ્ઞાની જ આધિનતા કેળવ. ખરેખરી સ્વતંત્રતા પામવાને આજ ઉપાય છે છે હયામાં આ વાતને અસ્થમજ જ કરીશ તે સિદ્ધ તારા ચરણેને ચૂમશે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy