________________
4 ૮૬૨ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
ઈ દુનિયામાં સુખી થાય તેની દયા કરનારા હજી મળે પણ આત્માની ચિંતા કરનારા છે જ કેટલા મળે? તમે બધા આજે જે રીતના જીવી રહ્યા છો-કરી રહ્યા છે, તેનું શું છે છે પરિણામ આવશે–તેવી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા હોય તે તમે બધા ચે કી ઉઠે ! R નિયાણ કરીને આવેલા ચક્રવર્તાિએ પણ નરકે જાય છે અને વાસુદેવ-પ્રતિવા સુદેવે તે 8 આ નિયમા નરકે જ જાય છે આ વાતની ખબર છે? સંસારની સારામાં સારી સામગ્રીને છે છે ધણી પણ જે નરકે જાય તે તમારી પાસે શું સામગ્રી પડી છે? સંસારને. સારામાં 8 સારી સામગ્રીથી જેને ત્રાસ પેદા થાય તેને જ ભગવાન ગમે.
પુણ્યશાલીને જે મળે તેની તકરાર નથી પણ તેમાં જ મજા કરે અને તેની છે દયા પણ ન આવે તે જેનપણું ટકે કયાંથી ? આ દુનિયાની સુખ-સામગ્રીને ભય ન હૈ લાગે તે બધા માર્યા જવાના છે. જેને ભય લાગે તે સાવચેત થઈ જાય, પછી તેને આ આધાર ભગવાન જ લાગે, ભગવાને કહ્યા મુજબ જીવવાનું મન થાય
તમને બધાને દુનિયાની સુખ-સામગ્રીને ભય લાગે છે ખરા ? દુનિયાની સુખ8 સામગ્રી મેળવવા, ભેગવવા, સાચવવા તમે બધા આજે શું શું કરે છે તેનું વર્ણન છે
થાય તેમ છે ખરું? આજને મોટેભાગ જેલમાં બેસવા લાયક છે તે બા મહેલમાં જ 8 બેસી મોજ-મજાદિ કરે તે તેમનું પુણ્ય વખણાય કે વડાય? કર્મન. પરવશતા છે છે જીવની પાસે ન કરવાનું પણ કરાવે. છતાં પણ ન કરવાની ઈચ્છા હોવા છતાં ય કરવું છે { પડે તેવા જીવ કેટલા મળે? અને ગોઠવી ગોઠવીને મજેથી કરનારા કેટલા મળે ? 8 તમારો નંબર પહેલી દિશામાં આવે કે બીજી દશામાં ?
“દિવસે દિવસે શ્રી જિનની ભકિત છે અને જ્યાં સુધી હું સંસારમાં રહુ છે છે ત્યાં સુધી સદાને માટે હેજે”—આ સંસારથી ખરેખર ત્રાસેલા જીવને ઉદ્દગાર છે, જે
આપણે તે બીજાનું માત્ર મેંઢાથી ખાલી બેલીએ છીએ. આપણને અડે છે ખરું? શ્રી છું જિન કે શ્રી જિન ભકિત વિના કઈ જ આધાર નથી તેમ લાગે છે ? ભા પ્રાણ લેનારી છે સંસારની સુખ-સામગ્રીથી બચાવનાર પણ આ જ છે તેમ થાય છે? અને કૂળ સામગ્રી મળે તે બહુ મઝા આવે તો તે મજા માટે કે જીવાડે? તમને સંસારમ બચાવનાર તમારા સનેહી-કુટુંબી કઈ જ નથી. તમારી વહાલામાં વહાલી સ્ત્રી પણ તમને બચાવ છે નાર નથી, સાચા ધર્માત્મા હોય તેની વાત જુદી. બાકી બધા ફસાવનારા જ છે આમ 8 પણ લાગે છે ? તે ફસામણમાંથી છટકવા હું મંદિર-ઉપાશ્રયે આવું છું તેને પણ કહી છે
શકે છે ખરા? ધર્મથી ધાર્યું સુખ મળે અને દુઃખ ટળે તેવું સાંભળ્યું છે માટે આટલી ઉં છેઅહીં દોડાદોડ કરે છે તેથી ભગવાનને તમારા દર્શન થાય છે. મુશ્કેલી એ છે કે, છે છે આ ગાડી જ ઊંધે પાટે ચઢી છે તેને પાછી વાળવી મુશ્કેલ છે. કેમકે, અમને તે આ 6
બધા દેશ-કાળના અજાણું કહે છે.