________________
BIG Cialis 179 .81.87 for CIHEL? Deurtog H61210801
ü ell zorat euHoy exã Lona PRU 1911 Yulegum
-તંત્રીઓ પ્રેમચંદ મેઘજી ગુઢકા
A
!
આ
પS • wહવાફક *
*
*
',
હેમેન્દ્રકુમાર મનસુખલાલ જાહ
(૨૪ ) 'સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવ૮૮૪) : ૨૪ જાન્ટેદ @2 જૂઢ
(જજ જ8)
# વર્ષ ૬ ૨૦૫૦ ચૈત્ર સુદ-૮ મંગળવાર
તા. ૧૯-૪-૯૪ [અંક ૩૫
5
શ્રી જિન ભકિત
જ
{ પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચદ્ર સૂરીશ્વરજી મ. | (સં. ૨૦૨૮ કા. વ. ૧૩ સેમવાર તા. ૧૯-૧૧-૧૯૭૧)
(પ્રવચન ૨જુ) અનત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા મહારે પુરુષે ભગવાનની સ્તવના કરતાં ફરમાવી રહ્યા છે કે, “આ સંસારમાં હું જયાં સુધી { રહું ત્યાં સુધી મને શ્રી જિનેશ્વર દેવની ભકિત મળ્યા કરો” આ સંસાર એ આત્માનું
સ્થાન નથી પણ મે ક્ષ જ એ આત્માનું સ્થાન છે. અનાદિ કર્મ સંગથી આત્મા 8 સંસારમાં ભટકી રહ્યો છે. હવે મારે ભટકવું નથી. આમ ન સમજાય ત્યાં સુધી ઠેકાણું S પડે નહિ. કમને જ પરવશ પડેલા આત્માને સમજ ન આવે તે શકય છે. તે તો સ્વાર્થ છે હોય ત્યાં ગુલામી કરે પણ સુદેવ સુગુરુ-સુધર્મ જે આપણને તારનારા છે તેની ગુલામી છે છે ફાવે નહિ. આવી હાલત હોય ત્યાં સુધી જીવને સારામાં સારી ધર્મ સામગ્રી મળે તો છે પણ લાભ શું થાય ?
તમ. બધાને પુણ્યગે દુનિયાની સારામાં સારી સામગ્રી મળી છે તેને ભય છે શું લાગે છે ? મને માન-સન્માન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિ મળે છે તે મારનારી છે તેવી છે [ પ્રતીતિ થાય છે? પુણ્યથી મળેલી સામગ્રીને ભય ન લાગે, તે મેળવવા જેની ગુલામી છે છે કરવી પડે તે તે ય મજેથી કરે, જે પાપ કરવા પડે તે પાપ પણ કરે, અને સાંભળે છે કે ધર્મથી આ બધું મળે તે ડો-ઘણે ધર્મ પણ કરે તેવા જીવને કે સુધારી શકે છે
દુનિયાના જ સુખ પાછળ પડેલા અને તેને જ મેળવવા-ભેગવવા દોડધામ કર# નારા ઓની દયા ભગવાન્માનિસ્ટર ર વિના કેઈને ય આવતી નથી. છે