________________
પરમ શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ, વ. આચાર્ય. દેવ શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના દિવ્યાશિષથી, તથા તપસ્વી સમ્રાટ પૂજય પાદ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજ તથા પૂજય૫ દ પ્રશાંતમૂર્તિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મહોદય સૂર કવરજી મહારાજાના વરદ હસ્તે બગવાડા નગરે પૂ પં. શ્રી ચંદ્રગુપ્ત વિજયજી ગણિવર તથા પૂ. ૫. શ્રી હેમભૂષણ વિજયજી ગણિવરને આચાર્યપદ પ્રદાન તથા પાલિતાણા નગરે પૂ. ઉ. શ્રી નરચંદ્ર વિજયજી ગણિવરને આચાર્યપદ તથા ૫ ૫. શ્રી અજીત વિજયજી ગણિ વરને ઉપાધ્યાય પદ પ્રદાન પ્રસંગે........
શ્રી નરચંદ્ર-ચંદ્રગુપ્ત-હેમભૂષણ વિજયજી
સૂરીપદ પ્રદાને વંદના :
(મંદિર છે મુક્તિતણાં............. એ રાગ) શ્રી વીર શાસન શત પચીસે, આજ જયવંતુ દિસે, નકકર સમર્પિત સૂરીશ્વરે થી, અબાધિત રહે જગ વિષે રક્ષા-પ્રભાવના કરે શાસનની, સ્વ-પર કલ્યાણ સાધતાં, ચંદ્ર, ઈદ્ર, રવિ ગિરિ ગુણે, ધર્મ પ્રભાવક શુભતા. દ્રષ્ટિવાદ આગમ શિરમણી, ચૌ પૂરવ ભર્યા રસાળ, ચંદન સમી છે જિનવાણી, શાતા આપે, કાપે જ જાળ. દઢ જિનાજ્ઞા પાળી જીવ્યા, રામચન્દ્ર રીકવર ગુરૂ પ્રેમસૂરિના પ્યારા પાટવી, નહીં ભૂલાય એ ગુરૂવરા પ્તસ સમુદાય, સંઘે આજે, જયમંગલ વરતાય છે, હેમ સમા જેના આજ્ઞાવતી કાટીએ પરખાય છે. મહેદયિ સૂરિજી ગ૭ પતિ વડિલ, રાજતિલક ગુરૂ સેહે, ભૂમિ બગવાડા, દેવ-ગુરૂની નિશ્રા સહુના મન મેહ ષટ દર્શનમાં નિપુણ શિષ્યગણ, અજબ સંયમ સાધના, (ણ) અવસર પામી ગચ્છાધિપતિ, પ્રગટ કરે તસ ભાવના વર શાસનનું સુકાન લેવા, આજ્ઞા દેતાં હર્ષ થી, જયનાદે શ્રી તૃતીય પદને, ઉત્સવ કરે સંઘ રંગથી. યત્ન અને અભિલાષા આજે, પૂરણ સંઘની થાય છે, જીવનમાં આવા પ્રસંગે મહાપુણ્ય પમાય છે સૂરિપદને અર્પતા ગુરૂ, આશ ઉરની પાઠવે, રીતિ નીતિ સુકાન કેરી, પદ પ્રદાને દાખવે
[અનુ. ટાઈટલ ૩ ઉપર]