________________
A
cર
જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમાં વિશેષાં, આ
-
--
-
--
5 શ્રી જૈન શાસન માટે કલંક રૂપ છે, શ્રી જૈન શાસનમાં રહેલો ચતુર્વિધ શ્રી સંઘ ?
એટલે કે કારણ વિના સાધુ સાદવીઓ તે સમયસર હાજર થઈ જાય છે. પરંતુ શ્રાવક5 શ્રાવિકાઓ આ વચનની ઉપેક્ષા કરે સત્યના આગ્રહી એવા શ્રાવક-શ્રાવિકાઓએ અન્ય કે કાર્યને એકાદ કલાક માટે ગૌણ બનાવી વ્યાખ્યાનાદિ શ્રવણને મુખ્ય કાર્ય બનાવે તે જ એમના માટે યોગ્ય છે.
મહાત્માએ પણ તેઓની વાત કાને ધરી, થોડીવાર મૌન બેસી રહ્યા. શ્રોતાગણના 4 નયને મહાત્માની મુખાકૃત્તિ પર સ્થિર હતા અને મહાત્માના નેત્રકમળો આગમના પાનાઓમાં સ્થિર હતા થોડીક પળો વીતે ના વીતે ત્યાં તે શ્રોતાગણેએ મૌન તેડયું છે કંટાળે અનુભવતાં ઈત્તર ધમીએ પિતાની જગ્યા છોડી દે તેની પહેલાં જ મહાત્માએ ૪ મૌન તેડયું. મંગલાચરણ કરી દેશનાને ધેધ વહેતે કર્યો. શ્રોતાગણ સ્થિચિત્તો સાંભ= ળવા લાગ્યા. થેડીકવાર થઈને એટલે ખુબ જ મોડા શેઠ પધાર્યા, સર્વેને ખલેલ પહોંચાછે ડતાં શેઠજી પાટ પાસે પહોંચી ગયાં. આગવું સ્થાન સવીકારે તેની પહેલાં જ ! - મહારાજે પૂછયું.
કેમ, શ્રાવકજી આજે આટલું મોડું થયું. !
જવાબ વાળતાં શેઠ બોલ્યા, મહારાજજી એ તે આ સંસારમાં રગડા-ઝગડા ! 4 ચાલ્યા જ કરે એમાં કાંઈ નવું નથી. આપશ્રીને કાંઈ જાણવાની જરૂર નથી આ તે છે છે અમારા રાજનું છે, આપ, સાહેબજી આગળ ફરમાવે.
પરંત હે શ્રાવકજી, મને જાણવાની ઈચ્છા છે. જીજ્ઞાસા પણ છે. તમારા રગડા- 4 છે ઝગડા કેવા ખટમીઠા છે તે મારે જાણવા છે. તમતમારે કહે જે કાંઈ હોય તે મા અને છે મહારાજ આગળ તે પેટ છૂટી વાત કરવી જ જોઈએ તેઓની આગળ ખાનગી રાખવું ! , ન ધટે માટે તે જે હેય તે ખુશીથી કહે
ખુબ આગ્રહ થતાં શેઠજી બોલ્યાં, એ તે એમ હતું કે, હું તૈયાર થઈને અત્રે ? આવી રહ્યો હતે ત્યારે મારે લાડકવા છોકરે બે, બાપાજી, બાપાજી આજે મારે છે રજા છે. હું પણ આપશ્રીની સાથે વ્યાખ્યાન સાંભળવા આવું. મને પણ ધર્મવાતે સાંભળવી બહુ ગમે છે. આજે રવિવાર છે. સ્કુલે પણ નથી જવાનું માટે ક્ષણ બે ક્ષણ
છે તે હું હમણાં જ તયાર થઈને આપશ્રીની સાથે આવું. નાના છોકરાની વાત R સાંભળતાં જ મારા કાન સરવા થઈ ગયા. હું બે જ બેટા તારા જેવાનું કામ નથી 1 તું ભેળે છે. મહારાજની વાતમાં ભેળવાઈ જાય તે છે. આમાં તે અમારા જેવા રીઢાઓનું જ કામ છે. તમારા જેવા નબળા મનવાળા છોકરાઓના મગજમાં જે આવી ?
-
-
-
-
-
-