________________
વર્ષ-૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩ : છીએ કે “સાધુ બેલતા ભલા, હમ સુનતા ભલા. “આ ન્યાયે જીવનમાં જે જરૂરી પલટો આવો જોઈએ તે કદી આવતું નથી અને આત્માં ઘાંચીના બળદની માફક છે અર્થાત ચોર્યાશીના ચકકરમાં ત્યાં જ ફર્યા કરે છે. જયારે કેઈક વખત કેઈ કઈ એવા છે ભાગ્યશાળી શ્રોતાઓ વ્યાખ્યાનમાં આવી જાય છે કે તેઓ ઘણે બોધ લઈને પણ જાય છે. તે બેધને આધારે જીવનમાં જરૂરી સુધારા-વધારે પણ કરે છે.
નિયમિત સાંભળનારા શ્રોતામાંથી આપણે એક શેઠનું દ્રષ્ટાંત જોઈએ. આ શેઠના છે B દ્રષ્ટાંતમાંથી આપણને ઘણું જાણવા મળશે.
એક ગામ હતું ત્યાં ત્યાગી, વૈરાગી, નિસ્પૃહી, સુવિશુદ્ધ દેશનાદક્ષ એવા મુનિ- ૪ છે રાજ ચાતુર્માસ માટે પધાર્યા, મહાત્મા હતા પ્રવચનકાર સુંદર સરળ શૈલીમાં અને છે દ્રષ્ટાંત સહિત ધર્મને અને ત્યાગને ઉપદેશ પ્રવેશના દિવસથી શરૂ કર્યો રોચક શૈલીમાં
પ્રવચન થતાં હોવાથી લેકેની ઉપસ્થિતી સારા પ્રમાણમાં રહેવા લાગી વાછટાને કારણે છે અન્યજન સમુદાય પણ સારી સંખ્યામાં જોડાવા લાગ્યા. સી મહાત્માની યશગાથા ગાવા લાગ્યા.
હવે આ ગામના શ્રાવકે એ એક વિચિત્ર નિયમ ઘડયો હતે. તે નિયમ આ છે પ્રમાણે હતે, “આ આગેવાન શેઠજી જયાં સુધી આવે નહિ ત્યાં સુધી મંગલાચરણ { શરૂ થાય નહિ.”
કારણ કે, શેઠ ભાવિક હતા, ઉદાર હતા, દરેક ટીપ ટકેરામાં તેમનું નામ આ કે ખરે હતું, તન, મન અને ધનથી શ્રી સઘની ભકિત પણ શેઠ કરતા હતા. છે. શરૂઆતના દિવસેમાં તે શેઠજી સમયસર હાજર થઈ જતાં હતાં પરંતુ એક- છે ૪ વખત કેઈ કારણસર શેઠ ઉપાશ્રયે સમયસર ન પધાર્યા, વ્યાખ્યાનને સમય થતાં મહા- 8 છે રાજ પાટ ઉપર આવી પહોચ્યાં, મહારાજ મંગલાચરણની શરૂઆત કરે તેની પહેલાં રે
શ્રાવકેએ તેમને અટકાવ્યાં, સાહેબજી! હજી અમારા એ શેઠ નથી આવ્યા. અમારે જ ( નિયમ છે કે એ શેઠ આવે પછી જ માંગલાચરણ શરૂ થાય.
આજે સમય આપવાને (જાહેર કરવાને) જ અને શરૂઆત કરવાને જ જ * બરાબરને! શું આવી પરિસ્થિતિના ભેકતા ફકત ધર્મ સ્થાને જ છે કે અન્ય સ્થાને પણ છે. અન્ય સ્થાનમાં તે સમયસર હાજર થઈ જવું જ પડે નહીંતર મુશ્કેલી આવી પડે. ધર્મ સ્થાનમાં સમયસર હાજર ન થઈ તે અમને કેશુ કહેનાર છે ? કારણ છે કે અમારા મહાત્માઓને શ્રોતાઓ ની મેદની જોઈને વ્યાખ્યાન કરવાનો મૂડ આવે છે, છે.
જે સારા પ્રમાણમાં શ્રોતાઓ ન હોય તે તેઓનું વ્યાખ્યાન ફલે૫ જાય છે, અને આ છે અમારા મહાત્માઓ ઉદાર છે. એમની ઉદારતાને લાભ લઈને મેડા આવનારા શ્રાવકે છે.