________________
આ વખતે હું ફરતે ફરતે એક નગરમાં જઈ ચઢયે નગરની ગલી-ગુંચીમાં છે હું ઘૂમવા લાગ્યું. ભમતાં ભમતાં મેં શહેરની અનેક વિશેષતાઓ નીહાળી અનેક વિશેષતામાં એક વિશેષતા એહ હતી કે પ્રાયઃ કેઈ ગલી એવી નહી હોય કે ત્યાં કંસારાએ ઘાટ ઘડી રહ્યા ન હોય. કંસારાઓ ટક ટક કરીને વાસણ ઘડી રહ્યા હતા. ટક ટક અવાજ મારે કાને સ્પષ્ટ સંભળાતે હતે. કંસારાના ઘરે બેઠા ઘાટના હતા. તે ઘરની બખેલ| માંથી કંઈક ઉઠતું ને કેઈક બેસતું મારી નજરમાં આવે જતું હતું.
હું ફરતે ફરતે ચાર રસ્તાઓ જયાં ભેગાં થાય છે ત્યાં આવ્યો. ઉંચું ટાવર છે વચ્ચે ઉભો હતો અને તેની બાજુમાં એક ચબુતરો પણ હતું. આ ચબુતરામાં ઘણું છે કબુતરે ચણ ચણી રહ્યા હતા. થોડાક કબુતરે સ્વાદુ ઠંડું જળ પી રહ્યા હતા, વળી 8 કઈક શાંતિદ્રતે આપસ-આપસમાં મુકકા-મુકકી કરી રહ્યા હતા. આ સઘળો પ્રસંગ છે.
નીહાળવામાં મારી આંખે સ્થિર હતી ત્યાં તે મારી શ્રોતેન્દ્રિય પર ફરી ચારેકોરથી છે આવતા ટક ટક અવાજ અથડાયે.
$0 જિનવાણીનો પ્રેમ આજ્ઞાધર્મ પ્રગટાવે 6e
0૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જાણે કેઈકે ઘંટ ન વગાડ હોય તેવી અનુભૂતિ આ ટક ટક અવાજથી થવા . લાગી તે સાંભળી મારું મનડું કાંઈક સચવા લાગ્યું. મારી મુખમુદ્રા ગંભીર બની ગઈ 8 શું કંસારાના આ ટક ટક અવાજની કબુતરને કાંઈ અસર થતી નથી. શા માટે ગભ- ૨ છે રાયને ગગનમાં ઉડી જતાં નથી? શું તેઓને ભય નથી લાગતું? છે તે સમજે છે કે આ કંસારાઓ જ વાસણ ઘડે છે ટક ટક અવાજ પણ છે જ કરે છે. તે અવાજ કાંઈ અમને ઉડાળવા માટે નથી કરતાં.
તેજ પ્રમાણે જયાં ધમ દેશના ધોધ વહેતું હોય ત્યાં નજીક, દૂર-સુદૂરથી ઘણાં શ્રોતાઓ શ્રવણ કરવા માટે આવે છે પરંતુ આ શ્રોતાઓ કંસારાના કબુતર જેવા છે નથી લાગતા? તેઓ માની લે છે કે ઉપદેશ આપવો એ એમની ફરજ છે. ધમને ૨ અને ત્યાગને જ ઉપદેશ તેઓ આપવાનાં છે, અમારી ઈહલેકિક કે પરલેકિક કાંઈક છે. મને કામનાઓ પુરી થાય તેવી ચાવીઓ તે તેઓ ભૂલેચૂકે પણ બતાવશે નહી અને હું
અમારી મનેકામના પૂરી થાય તે ઉપદેશ આપનારાઓને અમે શું કહીને બોલાવીશું, આ છે ખબર છે ? .
ઘર્મને અને ત્યાગને ઉપદેશ તે આપણને સંભળાવે છે. આપણે તે સાંભળો છે 8 જરૂરી છે. આવા વ્યાખ્યાન શ્રવણથી ચોકકસ જીવન પલટાઈ જાય પરંતુ અમે માનીએ