________________
વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ રહે તે રીતે ૧૨ આયંબિલ કર્યા. અરિહંતનું ગુણણું વિગેરે. આયંબિલ ઘણું જ સારી રીતે થયા. આયંબિલ મારે છે તેવું પણ ન લાગે કુર્તિ પણ સારી આવા સરસ આયં• બિલ પૂજ્યશ્રીની આજ્ઞાથી જ થયા. એમાં કઈ શંકાને સ્થાન નથી. ૧૨ આયંબિલ ન થયા પછી પૂજ્યશ્રીને કહ્યું ૧૨ આયંબિલ તે મેં એકદત્તી ભાત પાણીથી કર્યા. મારી છે - ભાવના હવે સિદ્ધપદની આરાધના કરવાની છે તે હું કેવી રીતે કરૂં? પૂજયશ્રી કહે છે 1 કેમ? તમારે અરિહંત થવું છે ને ? મેં કહ્યું હા સાહેબજી અરિહંત તે થવું છે. તે છે એ પછી આ રીતે જ આયંબિલ ચાલુ રાખે. બસ તેજ કોઈ શુભ પળે શુભ ચેઘડીએ ? ન પૂજયશ્રીએ એવા આશીર્વાદ સહ આજ્ઞા આપી ને ૧૦૮ આયંબિલ ખુબજ સુંદર છે ' રીતે પૂર્ણ થયા. છે ત્યાર પછી પૂજયશ્રી સંઘ સાથે પાલીતાણા પધારનાર હેઈ અમારે પણ સંઘમાં { જવાની ભાવના હતી. એટલે પૂજયશ્રીને પૂછ્યું સાહેબજી હવે વિહાર કરવાની ભાવના { છે. પાલીતાણ બાજુ તે આયંબિલમાં વિહાર ન થાય તે? સાહેબજી કહે આયંબિલ છે. છે ચાલુ રાખે હું સંઘમાં સાથે છું ને? તમે ચીતા શું કામ કરે છે? જરા પણ વધે એ નહિ આવે. ને તે દિવસથી જ ભાવલાસ પ્રગટ કે ભાતને એક જ કાણે (એકસીકથ) છે ' ગળ. એ પ્રમાણે સંઘના વિહારમાં આયંબિલ શરૂ કર્યા. ને એજ પૂજયશ્રીના પ્રબળ પુણ્યદયે અને પૂજયશ્રીના સામ્રાજ્યમાં, અને તીર્થાધિરાજની શીતળ છાયામાં ૫૨૧ આયંબિલ એકસિકથ (એક દાણાના) કર્યા ને તીર્થાધિરાજની નવ્વાણું કરી ૧૨૧ યાત્રા પણ સરસ રીતે થઈ. ચૌદસ આવે તે બે દિવસ સાથે એક દાણાનું આયંબિલ આવે છે છે એટલે છ જ જેવું કહેવાય. પચ્ચકખાણ આયંબિલનું તેમાં પણ બને દિવસ યાત્રા { ખુબજ સારી અને ભાલાસ સાથે થતી. ખરેખર આજ્ઞા એ તે મારા જીવનને અભ્ય
દય ગજબ બનાવ્યો. કે તે પછી પ૨૧ આયંબિલના તપના પારણે જ વર્ષીતપ શરૂ ૧ કર્યો અને પૂર્ણ થયે તે પણ પૂજયશ્રીને જ ઉપકાર. તે પછી તિથિઓના ઉપવાસ આદી 8 4 કરતા થઈ. તે એ મહાપુરૂષને જ પ્રતાપ કે જેઓશ્રીએ મારા જીવનને અસ્પૃદય જોયો છે. ન હશે જેથી મને પણ આજ્ઞા ધર્મ એ ગજબ સંયમ સાધનામાં જોડવા નિમિત્ત કામ કરી ઇ ગયું આજે તેઓશ્રીની આજ્ઞાના પ્રતાપે જ રનત્રયીની સાધનામાં દિવસે દિવસે વેગ ય 1 વધતો જ છે, પહેલા પણ ગુરૂ આજ્ઞા એજ સાચુ તેવું જાણતા હતા અને આજે પ્રત્યક્ષ
અનુભવ દ્વારા દેખાય છે. બે બુક તે અંદર જ વાંચી છે, પણ ગુરૂ આજ્ઞાથી જ બધુ વાંચી શકુ છું બીજાને સમજાવી પણ શકુ છું તે બધા જ પ્રતાપ ગુરૂ આજ્ઞાને છે મારે તે પ્રત્યક્ષ અનુભવ છે. તે સહુ કોઈ આજ્ઞા પ્રધાન માની રત્નત્રયીની સાધનામાં આગળ વધો એજ શુભેચ્છા.