________________
- પરમ પૂજય, પરમ આરાધ્ય પાત, શાસન શિરોમણ, કરૂણામૂતિ, સિદ્ધાંતનિષ્ઠ, છે સન્માર્ગદર્શક, વાદી વિજેતા, ચતુવિધ શ્રી સંઘને ગક્ષેમ કરનાર, જૈનશાસનનાં ! છે જતિર્ધર, પરમકરૂણા સિંધુ, સૂરિ સમ્રાટ સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ 8 સ્વર્ગસ્થ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પુનિત છત્ર છાયામાં છે સંવત ર૦૩૯ નું ચાતુર્માસ શાંતિનગરમાં રહેવાને ચાન્સ મળે. તેમાં અમારા સાથીજીને ૫૦૦ એકાંતર આયંબિલ તપ કરવાની ભાવના થતા, પૂજ્યશ્રીને શુભ દિવસ પૂછયે. અને પરમ પૂજ્ય જ્યોતિષ માર્તન્ડ આચાર્યદેવ શ્રીમદ વિજય મહાદયસૂરીશ્વરજી મ. સા. 8 (વર્તમાન ગચ્છાધિપતિ) એ શુભ દિવસ અષાડ સુદ ૧૧ ને આપ્યું. તે દિવસે અમે છે પચ્ચખાણ લેવા ગયા. તે પૂજ્યપાદશ્રીજી કહે કેણે પચ્ચક્ખાણ લેવાનું છે. અમે કહ્યું
સાહેબજી આ સાદવજીને પચ્ચકખાણ લેવાનું છે, ત્યારે સાહેબજી કહે તમે શું કરશે ?
શિર
આજ્ઞા એજ ઘમં–મારે અનુભવ હરિ
–શ્રી રામચંદ્ર શિશુ
તમે આયબિલનું પચ્ચક્ખાણ લે મેં કહ્યું સાહેબ મારાથી ત૫ થતું નથી. અને
આયંબિલ તે મારાથી થતું જ નથી ત્યારે પૂજય પાદશ્રીજી કહે હું કહું છું ને તમે ! 8 આયંબિલનું પચ્ચક્ખાણ લો એજ સમયે નવકારશીનું પચ્ચક્ખાણ કરેલ ને પૂજ્યપાદછે શ્રીજીની આજ્ઞા છે આયંબિલ કરે તે કરવું જ એઈએ ને પૂજ્ય પાઇશ્રીએ આયંબિલનું ! R પરફખાણ આપ્યું. તે વખતે મને ખુબજ આનંદ થયે કે આજે નવકારશી કરનાર છે એની મને પૂજ્યશ્રીએ આજ્ઞા કરી તે જરૂર મારે આજ્ઞા પ્રમાણેજ કરવું જોઈએ એ 6 દિવસને યાદ કરતા આજે પણ આનંદ અનુભવું છું કે મારો કે પૃદય કે પૂજા8 શ્રીએ મને સામેથી કહ્યું. તે દિવસે આયંબિલ ભરેભાણે સારું થયું બીજે દિવસે બિયાસણું કર્યું ને ત્રીજે દિવસે પણ વિચાર આવ્યું કે આજે તે પચ્ચફખાણ પૂજ્ય ! પાશ્રીજી આપે તેજ લેવું છે, ને ખરેખર પૂજ્યપાદશ્રીએ આયંબિલનું પચ્ચકખાણ
આપ્યું ત્રણ એકાંતર આયંબિલ ખૂબજ ઉલાસ પૂર્વક થયા. જે મને માથાનો દુખાવે 8 ને પિત્તનું જોર હતું તે પણ પૂજયશ્રીની આજ્ઞા અને પચ્ચક્ખાણે તે કમાલ કરી કે છે બધું જ ગાયબ થઈ ગયું. ચોથા આયંબિલે વિચાર કર્યો, કે વારેઘડી મહાપુરૂષને પૂછવું K ઠીક નહી. મારા માટે લાભ હશે તેજ પૂજ્યશ્રી કહે આયંબિલ કરે. તે હું ૧૨ આયં | છે બિલ અરિહંતના ૧૨ ગુણને આશ્રીને કરૂં. ૩ આયંબિલ ભરેભાણે કર્યા ૪ થી છે આયંબિલથી એકદત્તી ભાતના આયંબિલ શરૂ કર્યા. ભાતમાં ચાર આંગળ પાણી ઉપર