________________
વર્ષ–૬ અંક ૩૧ : તા. ૨૨-૩-૯૪ :
ડાહ્યા થાઓ. બીજાઓને ગાળેા દેવાથી કે તેમના દ્વષા ન્ટ કાઢવાથી તમને કદી શાતા વળવાની નથી ઊલટી, અશાતા વધતી જશે.
હાય ! હાથે કરીને આત્મહત્યા ! જીવી જવાના છતે ઉપાયે ?
(માર્ચ, ૧૯૯૪ મુકિતદૂત)
(પૂ. ૫. મ. ની વાત સાચી છે તે જે અપેક્ષા અંજા પાસે રાખે છે તે અપેક્ષા તેઓ પુરી પાડે તે ધાર્મિક વહીવટ વિચાર' પુસ્ત; ઉભું કરેલ સંઘ બેસી
.
૨
ર
છે
.
O
જાય. તે રીતે તેમણે સઘઉં જે લખ્યા છે તે
: ૭૮૫
પ્રરૂપેલા કલેશે પશુ શાંત થઈ
જાય, સુખમાં કાઈ ચી જ જાય તે। જ ચાવવાનુ' થાય છે. ખાલી મેઢે કોઇ ચાવતુ' નથી. એકાંતે બંને પક્ષે ભૂલ હોય છે તેવુ’ નથી ખુઃ રામાયણુ અને મહાભારત પણ તેના દૃષ્ટાંતા છે માટે આટલી વાત સમ જાય જાય તે પૂ. પાદ આ. ભ. શ્રી પ્રેમ સૂરીશ્વરજી મહારાજાના જ સમુદાય શાસનના પ્રાણ બની જાય.)
-: જન્મ દિવસ આમ ઉજવાય તે :—
સ'સારમાં મા-બાપને મન નાના બાળકે, નાનપણમાં ખૂબજ લાડલા હોય છે, જેથી નાનપણમાં સંતાનેાની દરેક ઇચ્છા મા-બાપ સતાષતા જ હાય છે.
આપણે ત્યાં નાના બાળકોના જન્મદિવસ આવે એટલે બાળકની ઇચ્છા પ્રમાણે ઉજવીએ છીએ, ઘરને શણગારીએ, સારા કપડા પહેરાવીએ, સગાસંબ`ધીને ખેાલાવીએ, મીત્રને આમંત્રણ આપીએ, હોટેલમાંથી મેાંઘી આઇટમે મંગાવીએ, તેમજ બાળકેને માંઘી વસ્તુ ભેટ આપી ખૂબ ખર્ચ કરીએ છીએ.
પરંતુ હાલ મહા શુટ્ટી-૩ને રવીવાર તા. ૧૩-૨-૯૪નાં રાજ ૧૦-૧૨ વની એબીના જન્મ દિવસ બહુજ અનેરી રીતે ઉજવાતા જોયા, આવું કંઇક આપણે કરીશું' ખરા ?
મહા શુર્દ ૩ ને રવીવારે શ્રી સીધાચલજી-શત્રુંજયગિરિની યાત્રા કરી પાછા ફરતા હતાં ત્યારૢ પહેલે હડો મા-બાપ કુટુ બીજના સાથે ૧૦-૧૨ વષઁની બાળા રૂા. ૨/(બે) થી દરેક યાત્રિકા, ડોળીવાળા, વિ. નુ` સંઘ પૂજન કરતી હતી, તેના મુખ પર અનેરૂ હાસ્ય હતું, ન કલ્પી શકાય એવા આનદ હતા.
સગા સબધીઓને પૂછતા જાણ થઇ કે આજે એમીના જન્મ દિવસ છે, જેથી યાત્રીકાનુ સંધ પૂજન કરીએ છીયે, આ સાંભળી ખૂબજ અનુમે દના થઈ કે ખરેખર જન્મ દિવસ અમ ઉજવીએ તે ?
બાકી મા--બાપ કે વડલે તે ભાવના કરવી કરાવવી જોઇએ.
આ જન્મથી મે.ામાની સાધના થઈ
જાય એ જ
ચિલી, ભૂપતરાય કુંવરજી દોશી મુલુંડ
फ्रेम्स