________________
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) )
આપણે બધા ભગવાન મેક્ષમાં ગયેલા. અને આપણને બધાને મોક્ષમાં આવ8 વાનું કહીને ગયા છે. ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા અને જે કે ઈ મેગ્યઅર્થ, છે એવો આવે તેને મોક્ષમાર્ગ કહેનારા ગુરુ છે. જેઓ પિતે ઘર-બારાદિ છોડીને આવ્યા છે છે તે ઉપદેશ આપે તે શું આપે? તમારા જેવા છે કે-“ઘર માંડવા જેવું છે? પેઢી ! છે બોલવા જેવી છે? પૈસા કમાવવા જેવા છે? તે શું કહે ? ના જ પાડે ને ? “આ છે ૪ બધા ઘર ન માંડે, પેઢી ન બોલે તે શું કરે ?”—તેમ અમારાથી બેલાય ? તમારી દયા
કરવાની તે કઈ કરવાની ? તમે બધા ઘર-બાર છેડી દેવાના નથી, મરતા સુધી છૂટે છે તેવું પણ નથી તે પણ તમને દુઃખ છે કે નહિ ? ભગવાનની સેવા-ભકિત ય કરે,
સંસારમાં જ મજા આવે, મજા આવે તેનું દુ ખ પણ ન થાય તે તે જીવ સમકિત પામે ખરે? સમકિત પામ્યા વિના મારે તે ય ગમતું નથી માટે તેને પમાડવાની મારી મહેનત છે.
શ્રી બપ્પભટ્ટસૂરિજી મહારાજા અને શ્રી આમ રાજાની વાત ઘણી વાર કહી છે. આ છે શ્રી આમરાજા તેમને જ ગુરુ માનતા, તેમનું કહ્યું બધું કરતા અને પ્રામાણિકપણે કહેતા 8 કે- “આપની બધી વાત ગમે છે પણ હજી આપને ધર્મ નથી ગમતું.” તમે ય આવા છે પ્રામાણિક થાવ તે ય સારું. અમારા ઉપરના પ્રેમથી ગમે તેટલું કરે તે ય કલ્યાણ 8 ના થ ય.
તમારે માથે આવા કોઈ ગુરુ છે ખરા ? ગુરૂ વગર સાચું જ્ઞાન ન થાય તે છે ખબર છે ને ? ભાષા જ્ઞાન આવડે એટલે વાંચવા માત્રથી જ્ઞાન થાય ખરું? દુનિRયામાં તમે આ વાત મંજુર રાખે છે. સર્ટીફીકેટ વિના કરી નહિ. ડેકટર–વકીલ 8 આદિ કઈ યુનીવર્સીટીના છે તે જુએ છે અને અહીં ? તમારે ધર્મનું પુસ્તક પણ છે વાંચવું હોય તે ય ગુરૂને પૂછવું જોઈએ. હા પાડે તે જ વંચાય. આજે સાધુઓએ છે પણ પુસ્તકાદિ માટે પિતાને ધર્મ વેચી નાખે છે. માગણ જેવા થઈ ગયા છે. ઘણું છે છે તેફાન ચાલે છે. એવા પુસ્તક લખાય છે. જે વાંચવા જેવા નથી. તમને ભણાવે નહિ 8 અને પુસ્તક વાંચવા આપે તે શું વાંચે? સમજાશે નહિ અને પુસ્તક ધુળ ખાતું થશે. છે ગરબડ ઘણી ચાલુ છે. આવી રીતના જે કરે તે બધા ચાર કહેવાય ને? તેને સહાય કરે છે { તે ઘંટી ચેર કહેવાય ને?
દુનિયાનું સુખ ઘણું મલે તેની ના નથી. ભેગવવું પડે તે ભગવે પણ તે 8 પાપોદય ન લાગે ત્યાં સુધી કામ ન થાય. અઢાર પાપના નામ જાણે છે ને ? જગતમાં
જેટલાં આસ્તિક દશને છે તે બધા હિંસા, જૂઠ, ચિરી, અબ્રહ્મ અને પરગ્રહને અધર્મ