________________
3
વર્ષ ૬ઃ અં. ૩૧ : તા. ૨૨-૩-૯૪
: ૭૭૯
સાંભળો પણ નહિ. આ બધું ચાલે છે તેનું કારણ દશન મેહ જોરદાર છે અને 4 ચરિત્ર મેહની ચિંતા નથી.
પુણ્યથી મળતી સુખની સામગ્રી સારી લાગે, મજા આવે તે ચારિત્ર મેહનું કામ છે અને દુઃખ ન લાગે તે દર્શન મેહનું કામ ! સંસારમાં તે બધું જ જોઈએ. આના ૪ વગર પણ ન ચાલે અને તેના વગર પણ ન ચાલે-આવું કરાવનાર તે મિથ્યાત્વ છે. ૫ છે મહારાજ તે બોલ્યા કરે. તેમને તે આગળ બેસે ઉલાળ નહિ પાછળ બેસે ધરાળ નહિ. આ
આનંદ-કામદેવાદિ પાસે જે હતું તે અમારી પાસે શું છે કે લોભ ન થાય આવું આવું સમજાવીને ભેળા સાધુઓને ચૂપ કર્યા. શ્રી આનંદ-કામદેવદિ પાસે ઘણું ઘણું હતું ?
છતાં ય તેને સમકિતી શ્રાવક કહેવાય તે અમને કેમ ન કહેવાય ? તમે તે એવા છે કે છે કે, અમારું માથું જે ઠેકાણે ન હોય, અમે ચૂકીએ તે અમારા ય બાર વગાડે તેવા ? 1 છો. “શ્રાવકે એ આગળ વધવું જોઈએ તેમ અમારી પાસે બેલાવવા માગે છે ને ? }
ઘણું અમારામાં કે બોલવા પણ માંડયા. તમારે ચેપ અમારા ઘણાને લગાડી દીધું. છે આજના રાજકા જમાં ધર્માત્માએ પણ ભાગ લે જાઈએ, તેમ તમે બધા માને છે . { ને ? તમારા ૮ એક નેતા લોકમાન્ય ટિલકે કહેલું કે-“ધમીઓએ રાજકારણથી છે { આઘા રહેવું જોઈએ. આમાં તે લુચ્ચાઓનું કામ છે”
પુણ્યથી મલતી સામગ્રી સારી લાગે છે, તેમાં જ મજા આવે છે અને તેનું :ખ પર પણ થતું નથી તે મારામાં સારાપણું આવે નહિ–આ વાત તમારા મગજમાં પેસે તેવી . છે છે? જેને પિત ની ખામી, ખામી લાગે, દુઃખ થાય, દૂર કરવાનું મન થાય તે 9 મિથ્યાત્વ મંદ પડે.
તમે બધા ભગવાનના પૂજારી છે. પુણીમાન સિરસારણી છે સામગ્રી મલી છે તેની તકરાર નથી પણ તે સામગ્રી લાગે છે કેવી તે પૂછવું છે. 1 પુણયને વિચાર ધર્મ સામગ્રી માટે કરે છે, ખાવા-પિવાદિ માટે નહિ. લાલચુઓની કે લાલચ કાઢવા માટે બેલીએ છીએ, લાલચુઓની લાલચ વધારવા પાટ ઉપર બેસતા 1 નથી. જે લાલચુઓની લાલચ કાઢવાને બદલે લાલચ વધારે છે તે માર્ગ ભૂલેલે છે. છે અહીં આવનાર ઊંધુ ન લઈ જાય તેની કાળજી ઉપદેશકે રાખવાની છે. આજના છે 1 ઘણુ વકતાએ છાપા, નેવેલે વાંચી કામ ચલાવે છે. ઘણાં ગપા મારે છે. તેને શાસ્ત્ર છે છે જેવાની વાંચવાની પણ ફુરસદ છે નહિ. તમારા જેવા શ્રોતા હોય ત્યાં બધું ચાલ્યા છે કરે ને ! તમને મન આગમમાં તે તત્વ જ લાગતું નથી. અને આજના લેખકને વખાણતા તેમની જીભ સૂકાતી નથી. તે બધા આજના દેશ-કાલના જાણુ ગણાય !
Rામા