________________
ત્ર
કાકીના સુરતેજ રાજાના પુત્ર જયકુમાર બાલ્યકાળથી જ સ`સ્કારી અને ધર્માભિમુખ હતા, સૌંસારના સબધા એને બંધનરૂપ લાગતા હતા. અને સાધુઓના સંયમી જીવનમાં એને સાચી સ્વતંત્રતા ઢેખાતી હતી.
એક દિવસે નગર બહાર ઉદ્યાનમાં સનતકુમાર નામના આચાર્ય ભગવ`ત પધારે છે. જયકુમાર પણ સૂરિવરની વૈરાગ્યભીની દેશના સાંભળવા દોડયા જાય છે. જિનવાણીના અમીપાનથી એનું હું યુ. પુલિકત ખની જાય છે. ધર્મ શ્રવણની એની જિજ્ઞાસા એટલી બધી વધી જાય છે કે એને દેશના શ્રવણુ માત્રથી સંåષ થયા નહિ. દેશના પછી ફરીએ સૂરિવરના ચરણારવિંદમાં બેસી ગયા. અને ફરી ફરી અનેકવિધ પ્રશ્નના કરી સંસારના સાચા સ્વરૂપને ઓળખવા લાગ્યા.
34 36 સંસાર–એક ભયંકર અટવી હ
અરિહંત પરમાત્મા-સાથ વાહ
—પૂ. મુનિરાજ શ્રી રત્નસેનવિજયજી મ.
4
XXBOXE0%
સૂરિવરે એક દૃષ્ટાંત વડે સંસારનું સ્વરૂપ સમજાવતા કહ્યુ છે કે
એક સાથ વાહ પેાતાના સાથે સાથે આગળ વધી રહ્યો છે, માગમાં જ એક ભયકર અટવી આવે છે. એ અટવી એટલી ભયંકર છે કે કોઈપણ સાને છોડીને એકાકી જઈ શકે નહિ.
સા વાહ બધા માણસાને ભેગા કરીને કહે છે કે–જુઓ ! સામે ભયંકર જગલ છે, જેને પાર પામવુ' અત્યંત કઠિન છે. સત્ત્વશાળી માણસા જ એને પાર પામી શકે. એ અટવીને પાર પામ્યા પછી તેા લીલાલહેર છે. પછી ત્યાં કાઈપણ જાતની તકલીફ નથી. માત્ર સુખ–સુખ અને સુખ જ છે.
એ અટવીને પાર પામવાના છે માર્ગ છે. એક બહુ લાંખા માગ છે જેને ઓળંગવામાં ઘણા દિવસેા જાય છે. અને અંતે તો કાઇ કટાર માર્ગામાં જ આવવું પડે છે.
ખીજો માર્ગ બહુ ટુકા અને વિષમ છે.
એ માર્ગોમાં પેસતાં જ ત્યાં એક સિંહ અને એક વાઘ જોવા મળે છે. તે "નેને પરાસ્ત કર્યાં પછી જ આગળ વધી શકાય તેમ છે. એ બંનેને પરાસ્ત કર્યા પછી જ આગળને માર્ગ મળવાના, તેઓને પરાસ્ત કર્યું છતાં પણ તે એ તમારી પાછળ તેા આવવાના જ. અને જે તમે માગ ચૂકશે। તા એ એ તમારા ઉપર હાવી થઇ જવાના અને પેાતાના પ્રહાર વડે તમને મારી નાંખશે.