________________
૩ શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મા વિશેષાંક
મામાં અનેક છાચાદાર ફૂલ-ફળથી ભરેલા ઘટ્ટ વૃક્ષા મળવાના. પણ તે વૃક્ષેાના ફળા જોઈને લલચાવાનું નહિ. કેમકે તે વૃક્ષોના ફળ તેા શું તેની છાયા પણ પ્રાણાને ઘાત કરનારી છે. માગ માં જે સુકા વૃક્ષેા મળે, એની નીચે જ વિશ્રામ કરવાને,
૬૬ ઃ
મા`થી કાંઈક દૂર સુદર વેષ ધારણ કરનારા કેટલાક લુટારા તમને માગભ્રષ્ટ કરવા તમને બેાલાવશે. પણ તમારે એની એકેય વાત ઉપર યાન આપવાનું નહિ.
સાથે સાથે સાથથી છૂટા પણ નહિ પડવાનું' માગ માં થાડી પણ આગ લાગી જાય તા એને તરત જ શાંત કરી દેવાની, નહિ તે એ આગ આખાયે વનને ભરખી નાંખશે. માર્ગોમાં એક ઉંચા પર્વત આવવાના એને તરત જ સાવધાની પૂર્વક એળગી જવુ, જો નહિ આળંગવામાં આવે તા મૃત્યુનુ સંકટ ઉભું થઇ જવાની સ'ભાવના છે. માર્ગોમાં ઉપદ્રવ કરનારી એક વ`શજાલી પણ આવશે. તેને પણ શીવ્રતાથી આળગી લેવાની.
માગમાં એક ‘મનાથ' નામના માણસ મળશે. જે તમને કહેશે કે, ‘આ, ભાઇ’ જરા આ મારા ખાડા પૂરી દ્યોને !' પણ એની વાત તમારે સાંભળવી જ નહિ. કેમકે એ એવા એક જાદુઈ ખાડે છે કે જેમ જેમ તમે એને પૂરશેા. તેમ તેમ એ ખાડી માટા થતા જવાના.
માર્ગમાં કેટલાંક સુંદર ફળા દેખાય તે પશુ લલચાવવુ* નહિ,
માગમાં ૨૨ પિશાચા પણ હેરાન કરવા પ્રયત્ન કરશે, પણ તેનાથી ગભરાવુ નહિ. બધાના સામના કરી આગળ વધતાં જ જવાનું
નિરસ લેાજન મળે તા પણ તેથી ખેદ નહી પામવાનુ રાત્રિમાં પણ વિશેષ પ્રમાદ નહિ સેવવાના.
બસ ! એ રીતે તમા અપ્રમતપણે આગળ વધતા હશે। અક્ષય આનદના ધામ એવા શિવનગરમાં પહાચી જશે. જ્યાં પૂણ થઈ જશે. અને તમે અક્ષય આનંદને પામશે.
સા વાહની આ વાત સાંભળીને મોટા ભાગના સવશાળી માણસા સા વાહની આજ્ઞાનુસાર આગળ વધતા શિવનગરને પામી જાય છે.
• આ દૃષ્ટાંત સંભળાવી આચાય ભગવંતે એ દૃષ્ટાંતનુ' ઉપનય સમજાવ્યુ કે—
સાથ વાહ એ જિનેશ્વર ધ્રુવ છે.
સાથે વાહની સૂચનાએ એ ધ દેશના છે,
.
તા, થાડા જ વખતમાં તમારા બધા જ મનારથા
૨