________________
જૈન રામાયણના
૧૯. પિયુ મિલન–પિયા મિલન
અ'તરીાની અટારીમાંથી દૈવી ઉતરે તેમ સાત માળના મહેલમાંથી અજનાસુ'દરી યુદ્ધ –સંગ્રામ માટે ચાલ્યા જતાં પ્રિયતમના ન કરવા નીચે ઉતરી.
પરિણા- શું આવશે તેની અજનાને ખબર નથી. માત્ર પતિનાથના દર્શન માટે આવેલી જનાસુંદરી ખાવીશ-ખાવીશ વર્ષના પતિ વિષેગના વિરહ-અનલમાં સૌંતપ્ત થઈને શરીરથી તા સાવ સૂકાઈ ગઇ છે. બાવીશમાં વર્ષના આ છેલે દા'ડા જિંદગીમાં સુખ લાવશે કે દુ:ખ તે સુખ દુ:ખની ઘટમાળને અંજના જાણી શકી નથી.
લગ્ન છીના બાવીશમાં વર્ષે પહેલી. વાર પિયુ દનની મળી ગયેલી ઘડીને ઉત્સુકતા પૂક વધાવી લેવા અજના નીચે આવીને એ થાંભલાના ટેકા લઈને ઉભી રહી. પતિને નિનિમેષ-અપલક નજરે જોતી રહી.
પ્રયાણ કરતાં પવન યુની નજર જોગાનુજોગ અ ́જનાસુંદરી ઉપર પડી. દ્વારના થાંભલા આગળ બેસી ગયેલી, પડવાના રાંદ્રની જેમ કૃશ થઇ ગયેલી, વિખરાયેલા છૂટા વાળથી ઢંકાઈ ગયેલા કપાળવાળી, ચૌંદન-કસ્તુરી આદિના વિલેપન કર્યાં વગ૨ની, નિતઃખ ઉપર ધારી રાખેલા ઢીલા પડી ગયેલ ખન્ને હાથવાળી, તાંબૂલના
પ્રસંગો
-શ્રી ચદ્રરાજ
ર‘ગ વિનાના હોઠવાળી, અશ્રુજળથી ધેાયેલા સુખ કમળવાળી, આંખમાં અંજન વિનાની નજર સામે રહેલી અંજનાસુંદરીને પ્રયાણુ કરતાં પવન જયે જોઇ,
સેંથાનું સિંદુર અને ચૂડી-ચાંદલે અખંડ હાવા છતાં અંજનાના હરએક અગા પતિવિજોગની કરૂણૢ કથની કહી
રહ્યા હતા.
પતિ - વિજોગની કરૂણ-કહાણી જેવી અંજનાસુ દરીને સગી આંખે જોયા છતાં પણ પવન જયે વિચાર્યું' કે- આ દુબુધિવાળી કેટલી શરમ વિનાની છે, એને જરા ય કેાઈની બીક પણ છે ? કંઇ નહિ, આવુ વિચારવાની મરે જરૂર નથી. આના દુષ્ટમનને તેા હુ લગ્ન થયા પહેલાથી જ જાણુ છુ. વડીલની આજ્ઞાનાભગ ન થઇ જાય એ બીકથી જ હું તે આને પરણ્યા છું.
હજી તો આમ પવન'જય વિચારે છે ત્યાં જ અજના સુ`દરી નજીક આવીને પતિનાથ પવન'જયના પગમાં પડી. અને હાથ જોડીને માલી હૈ નાથ તમે બધાંની સાથે વાતચીત કરી. પણ મારી સાથે તા સ્હેજ પણ વાત ના કરી. તે પણ હે નાથ ! હુ. આપને વિ ંતિ કરૂં છુ` કે જલ્દી પાછા ફરેલા તમે મને ભૂલી ના ‘શિવાસ્તે પન્થાન કલ્યાણકારી બને.
સન્તુ'
જથા, નાથ ! તમારા મા