________________
જિજ્ઞાસા તૃપ્તિ පපපපපපපපපාපපපපපපපපදෑස
જિ-ધાર્મિક વહીવટ વિચાર અંગે, પં. શ્રી ચંદ્રશેખર વિજયજી તેમના મુકિતદૂત' માસિકના નવેમ્બર તથા ડીસેમ્બર ૧૯૯૩ના અંકમાં લખે છે કે,
મારૂં લખાયેલું પુસ્તક “ધર્મિક વહીવટ વિચાર” મારી દષ્ટિએ શાસ્ત્રાનું સાર છે. પરંતુ તેમાંનું કેટલુંક લખાણુ શસ્ત્રવિરૂદધ હવા અંગેનો જે વિવાદ ઉભો થયે છે, તેમાં જે શાસ્ત્રાધાર સહિત મને ખાત્રી થાય તે રીતે જણાવશે તે તેની પ્રવૃત્તિમાં સુધારો કરવાની મારી તૌયારી છે.” ૨૩-૧૦-૯૩, સાબરમતી.
લિ. પં. ચદ્રશેખર વિજયજી આ પછી લગભગ આવું જ નિવેદન તે પછીના અંકમાં આવ્યું અને તે માં વધારામાં લખ્યું કે
“...હજી સુધી કે ઈએ કશું કહ્યું નથી. હજી રાહ જોઉં છું.” પંચાસજીના ઉપરોકત નિવેદન વિષે સત્ય હકકીત પર પ્રકાશ પાડવા વિનંતિ.
તૃ-પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ.ના ઉપરોકત નિવેદન આચર્યાનક છે. સંમેલનના વિવાદાસ્પદ ઠરાવે જાહેરમાં મુકાતાની સાથે જ શ્રી સંઘમાં તેની સામે વિરોધનો વંટોળ ઉભું થયું હતું. તે અરસામાં મજકુર કરવાની અશાસ્ત્રીયતા પુરવાર કરતા અનેક શાસ્ત્રાધારે “શ્રી જિનવાણીના એક ખાસ અંક દ્વારા અમે એ પ્રગટ કર્યા હતા. અને કલિ કુંડમાં સ્વ. પૂ. ગચ્છાધિપતિજી તરફથી મજકુર સ્ત્રપાઠ અંગે વિચારણા કરવા કહેવામાં આવ્યું ત્યારે તેઓ બીજી બીજી વાત એ ગળ ધરી તે વિષે વિચારણા કરવા તૈયાર થયા ન હતા. વધુમાં હમણા ચાલુ ચાતુર્માસ દરમ્યાન પણ અમદાવાદ સ્થિત એક પદસ્થ વિદ્વાન મહાત્માએ તેમની પુલિકા અંગે શાસ્ત્રપાઠ સાથે વિચારણા કરવા તૈયારી દર્શાવી પરંતુ તેમણે તે વાતને અસ્વીકાર કર્યો છે. તેમ છતાં તેઓ આવા નિવેદન કર્યા કરે છે તેનું મૂલ્ય કેટલું તે વાચકે એ સ્વયં વિચારી લેવું. બાકી આ અંગે જે હજીય તેઓ શ્રી શાસ્ત્રપાઠ દર રૂબરૂ વિચારણા કરવા તૈયાર હોય તે પરસ્પરની અનુકુળતા મુજબ તે ય ન બની શકે તેવું અમે માનતા નથી.
જિ-જિનવાણુ'માં પ્રગટ થયેલા શાસ્ત્ર પાઠે પન્યાસજી મને ન મળ્યા હોય તેવું ન બને ? ' તૃ૦-એ સંભવ અમને બહુ એ છો જણાય છે. તેમ છતાં તે અંગે તેઓ અમને જણાવશે તે પ્રસ્તુત જિનવાણી'ના કે અમે વિના વિલંબે તેમને મોકલે આપશું. બાકી તેમને આ રીતે નિવેદને પ્રગટ કરવામાં જ રસ હોય તે અમે નિરૂપાય છીએ.
–મક્ષ માર્ગ પ્રકાશન-સુરત જિનવાણ તા. ૩૦-૧-૯૪)