________________
૭૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દોષો ન બુક થવાના
આત્માની અન તલક્ષ્મીને પ્રગટ થવામાં અંતરાયભૂત થતા પગરણ મંડાય.
જોવાનાં રસિયા-આચરવામાં પાંગળા :
આજે જેએ સવવતિ લેવાને તૈયાર ન થઈ શકતા હોય, તેઓએ દેશ વિરતિ લેવાને તૈયાર થવું જોઇએ : જેએ દેશિવરતીના બારવ્રત સ્વીકારવાને પણ અશકત હાય, તેઓએ સામાન્ય સામાન્ય વિરતિના નિયમે તો જરૂર લેવા જોઇએ, કે જે જૈનપણાને પામવાને માટે, જૈનપણાને ટકાવવાન માટે, જૈનપણાને વિકસાવવાન માટે અને જૈનપાન સફળ કરવાન માટે જરૂરી છે. આવા અવસરે એવા પણ નિયમ અ'ગીકાર ન કરી શકે, એવી ભાવના પણ ન જાગે, તા દુનિયા પણ કહેશે કે-આ લેાકેા જેવાના રસિયા છે, પણ આચરવામાં પાંગળા છે.
નિયમ શકિત અને ભાવન મુજબ : છેવટે આજે જેએથી સ...પૂત્યુ` બ્રહ્મચર્ય-પાલનનો નિયમ ન લઈ શકાય તેમ હોય, તેઓએ પાંચ વનો, તે ન ખન તેમ હોય તેા વનો, એક વર્ષનો, છ મહિનાનો, ત્રણ મહીનાનો છેવટે એક મહિનાનો, પણ બ્રહ્મચર્ય' પાલનનો નિયમ ગ્રહણુ કરવા જોઈએ. આજે તેા કેટલાક એવા છે કે-એમને ઉભા થાવ, હાથ જોરા એમ કાઇ કહે તેા પ્રતિજ્ઞા લેવા ઉભા થાય : પરંતુ તેમ નહિ હેવુ જોઇએ. દરેકે સ્વયં પોતાના આત્માને ઉલ્લંસિત બનાવીને, આ પણાથી કઇ નથી થતુ માટે આટલું તે કરીએ એ ભાવના પૂર્ણાંક, કયારે સ`પૂર્ણ બ્રહ્મચારી મનાય એવા મનોરથ સેવવા સાથે પે તાની શકિત અને ભાવના મુજબ નિયમ કરવાને ઉભા થઇ જવુ' જોઈએ.
પ્રતિજ્ઞાથી પ્રસંગેા યાદ રહે;
અહીંથી જાવ અને કાઇ પૂછે કે-કયાં જઇ આવ્યા ? શુ' જોઇ આ યા ?' ત શુ કહેશેા ? ‘ભાવદ્ય, એક ભવથી ભય પામેલા આત્માનં ઔષધ આપતા હતા ત્યાં જઇ ભાવ્યા.'—એમ કહેશે, તે સામે પૂછશે કે-‘તમે રોગી કે નાગી ?' ત્યારે શે જવાબ દેશા ? જા રેગી, એમ કહેશેા તે કહેશે કે-તે તમે ઔષધ કેમ ન લીધું ?? ત્યારે તમે શું કહેશેા ? અમારે જરૂર નહાતી’– એમ ? અમે એ લેવાનો અશકત હતા !' એમ કે અમારે લેવુ' નહેતુ' માટે ન લીધુ'-એમ ? શું કહેશે ? જો 'ટાગ નથી, એમ કહે। તે સમ્યક્વ નથી, એમ કહેવાય ત્યારે રાગી છતાં અને રાગનાશક ઔષધ આપનાર તૈયાર છતાં ન લઈ શકે, એ ખામી કેાની ? તમારી ૪ નં ? એ ખામી કાઢવાન માટે જેનાથી સવિરતિ, દેશવિરતિ અદિ ન લઇ શકાય, તેણે છેવટ અમુક સમયને માટે બ્રહ્મચર્ય-પાલનનો નિયમ પણ ગ્રહણ કરવા જોઇએ : જેથી એમ