SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ-૬ અંક ૩૦ : તા. ૧૫-૩-૯૪ ૭૬૧ # છે : આ અનુપમ સુગ છતાં, જોનારને આત્માને ઝળકે નહિ, પોતાના રેગથી કંપે છે છે નહિ, તે શું માનવું ? જાતે જ વિચારી લો! અ હે પરમ ગુરૂદેવ રૂ૫ ભાવ વવ પધાર્યા છે. ભાવ વૈદ્યની હાજરીમાં તેમના હૈ છે વરદ હસ્તે ઓષધ અપાય છેસૌની હાજરીમાં એ ઔષધ ખવાય છે. છતાં તે જોનારા- 8 છે એને લેવાનું એ રહે જ મન પણ ન થાય. જે અત્માને પિતાના મહારોગની પીડાનો છે છે ખ્યાલ સર ય ન આવે, આ એષધ લીધા વિના આ અજ્ઞાન, મેહ આદિ રોગે ખસ વાના નથી એમ પણ ન થાય અને પુણ્યવાન કે એમણે ઔષધ લીધું અને આપણે છે રહી ગયા, એવી પણ બુદ્ધિ ન જાગે, તે એવા આત્માઓ કેવી કેટિના આત્માઓ ન ગણાય?, એ તમે જાતે જ વિચારી લો ! ઉમિ ન જાગે તે છે અહં ઔષધની આવી ઉત્તમ પ્રકારની લેવડ-દેવડ જોઈને જેના અંતરમાં ઉમિ ? ન જાગે, તે ણે માનવું જોઈએ કે-એમ થવાનું કારણ એજ છે કે અનંતજ્ઞાનીઓએ જણા વેલા મહારે ગે હજી મહારેગ રૂપ લાગ્યા નથી : હજુ આત્મસ્વરૂપનું વાસ્તવિક ભાન 8 R થયું નથી : સાચું સુખ કેને કહેવાય; એને બરાબર ખ્યાલ આવ્યો નથી ! આ ભાગ્યહીનતા : ૫ છે દુનિયાની સાહ્યબી, દુનિયાની રંગરાગ, દુનિયાની સામગ્રી એ બધું તે આજે છે ? છે ને કાલે નથી. એ બધું મૂકીને કંઈ ગયા અને કયાં ગયા, તેનું ભાન પણ નથી. આ { દુનિયાની સ હ્યબી, દુનિયાના રંગરાગ, દુનિયાની સામગ્રી, એ બધામાં અટવાઈ રહેનાર છે છે અનંતા રૂા, રૂલે છે અને રૂલશે. જેને આ ઔષધ ન રૂચે એને નંબર એમાં જ R ગણવાનો. એ રીતિએ સંસારની મુસાફરી અનંતકાળ ચાલુ રહેવાની છતાં, આ ષધ છે વિના અંત આવવાનો નહિ. આવી ઉત્તમ સામગ્રી પામવા છતાં, ભાગે આવ ઉત્તમ સંજૉ મળી જવા છતાં પણ, જે એ મનુષ્ય ભવ આદિ ઉત્તમ સામગ્રીનો સદુપયોગ કરી લેવાની ઈચ્છા ન થાય, અભિલાષા ન પ્રગટે. ભાવના ન જાગે, તે એ શું સામાન્ય કદની કમનસીબી નથી : સામાન્ય કેટની ભાગ્યહીનતા નથી ! પગરણ માંડનારી પ્રતિજ્ઞા : 8 આવ ઉત્તમ પ્રસંગે પામીને આત્માની ત્યાગવૃતિ ખીલવી જોઈએ. આવા પ્રસંગોછે એ છેવટે એવી એવી પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ, કે જેથી આ ઔષધ લેવાને પ્રસંગ છે કે નજદિક આ ઃ આ પ્રસંગ પામીને એવા નિયમ ગ્રહણ કરવા જોઈએ, કે જેથી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy