________________
૪ ૭૬૦ :
: શ્રી જૈન શાસન (અવાડિક) છે અર્થિપણું આવ્યા વિના દઈ શકાતી નથી. અનાદિ કાળના રોગો ને કાઢન રી દીક્ષા
જ્યારે લેનારમાં અર્થિપણું જાગૃત થાય. તે માગે, ત્યારે જ આપવામાં આ છેઃ એ છે. વિના એ આપી શકાય એવી સ્થિતિ જ નથી.
અનુપમ ઉત્તમતા આજે પદપ્રદાનની સાથે એ ઔષધ લેવાનો અને દેવાનો પ્રસંગ પણ ઉજવાય છે છે છે. એક જ ઘરમાંથી આ ત્રીજી દીક્ષા થાય છે. આ દીક્ષિત થનાર વડીલભ ઈ અને 8 લઘુભાઈ પૂર્વે દીક્ષિત થઈ ચૂક્યા છે. આજે ત્રીજા ભાઈ દીક્ષિત થયા છે, એક જ માતા, છે પિતાની અશકિતના ગે સર્વ વિરતી નહીં સ્વીકારી શકતી હોવાથી, પ એકાકી રહેવા છતાં પણ, ત્રણેને મહત્સવ પૂર્વક અજ્ઞા આદિ રોગનું નિવાણ કરનાર ઔષધ રૂપ સર્વવિરતિ આપવાનું પુણ્યકાર્ય કરે છે એ પ્રતાપ કેને? એ પ્રતા , અનંત જ્ઞાની શ્રી જિનેશ્વર દેવના શાસનની સુવાસને છે ! જેના અતરમાં શ્રી જિનેર દેવના શાસનની સુવાસ પ્રવેશ પામે છે. તેને માટે મોહને લાત મારવી, એ મુશ્કેલ નથી. સારું કુળ અને સારા પરિવાર ઘરાવનાર બુટ્ટા બુટ્ટીઓએ, બાલક અને યુવાન, સૌને મોકલી આપ્યા, ત્યાં કહે છે કે-શું કરીએ? પરંતુ ઘરો જે આધાર ગણાતે હોય તેને, સ્વાર્થ તજીને, મહ ઉપર અંકુશ મેળવીને, મમતાને કાપીને, શ્રી જિનેધર દેવના માગે મોકલી આપે, તેને શું કહેવાય? અનુપમ ઉતમતા કારણ કે-જાય અને આમ છે છે મોકલાય, એમાં ભેદ છે. શ્રી જિનેટવર દેવનું શાસન અંતરમાં પરિણમ્યા વિના, આ { રીતિએ મમતા તજીને આધારરૂપ ગણાતા પુત્રને આ માગે ઉત્સાહથી મોકલી શ તે નથી.
આ ભાવના કયારે આવે ? પરતુ આ ભાવના કયારે આવે ? સંસારના અજ્ઞાન,મેહ આદિ મહારે ગે મહા8 રેગ રૂપ લાગે, દુશ્મન જેવા લાગે તે ! જ્યાં સુધી સંસારના અજ્ઞાન, મેહ આદિ 8 મહારોગો મહારગ તરીકે ભાસે નહિ, ત્યાં સુધી એ ભાવના આવવી મુશ્કેલ છે. જ્યારે છે એ અજ્ઞાન મેહ આદિ મહારેગ સમ લાગે, ત્યારે જ ભવની ભીતિ ઉપન થાય એ વિના નહિ !
ઝળકે અને કંપે નહિ તે શું માનવું છે અહિ આ એક વધુ લાભ છે કે-ભવથી ભીતિ પામેલ એક આત્મા, અહી"નો જ છે છે રહીશ છે. એ પિતે ચાલી-ચલાવીને ઔષધ લેવાને આવે છે. માતા એને મુકવાને 8.
આવે છે. આવનાર ઔષધ માગે છે. મા ઓષધ આપવાનું કહે છે : ભાવ વઘ છે. | ઔષધ આપે છે. લેનાર એનું પાન શરૂ કરે છે. અને એ જોઈને માતા આનંદ પામે છે