________________
PRI
વર્ષ-૬ અંક ૩૦ : તા. ૧૫-૩-૯૪ :
INDIA
: ૭૫૯
જાય એની સાવચેતી રાખવી જોઇએ અને તાજ ફરજ અદા થઈ શકે, પદ્મ અને મા પ્રવર્તાવી શકાય.
દ્વી પી શકે
દ્રવ્ય-ક્ષેત્ર-ભાવકાળ જોવાય શા માટે ?
પાપમાં
જે આજે આજ્ઞાનુસારી તારક મહાપુરૂષને માટે પણ એમ બેલે છે કે તેઓ દુનિયાની હવાને જોતા નથી, અને એમ કહીને જેએ આવા મહાપુરૂષોને માટે પણ ચન્દ્રે તદ્ના ખેાલે છે, તેએ નાહક આવા તારકે;ની આશતના કરવાના પડે છે દુનિયાની રીતિ, દુનિયાની હવા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, જેને તમે દેશ-કાળ કહે છે તે જોવાની અને વિચારવાની આ મહાપુરૂષોની અનિવાર્ય ફરજ છે પરંતુ તે તે મા ટકે, વધે અTM ફેલાય તે માટે નહિ કે, અજ્ઞાનને રાજી રાખવા માટે કે પોતાની વાહ-વાહ ખાલાવવા ાટે, જેએ અનત જ્ઞાનીઆની મર્યાદા, આજ્ઞા જોઇને ચાલે છે. તેઓ પેાતાના પદને દીપાર્થ શકે છે, સ'સારના રોગથી પીડાતા અનેક આત્માઓના સ'સારથી નિસ્તાર કરી શકે છે અને આપણને એ તારકા તરફથી એવી જ આશા રહે, એમાં નવાઈ જેવું નથી. જેએ એ તારકેાની પાસેથી એવી આશા ન રાખે, એવી ઇચ્છા નાખે, તે એ પદના કે મહાપુરૂષના પુજારી નથી, પરંતુ કેઈ બીજી વસ્તુના પુજારી છે એમ કહેવુ જોઇએ; માટે એ તારકેએ અનન્તજ્ઞાનીઓએ દર્શાવેલી મર્યાદામાં રહીને, અનંત જ્ઞાનીઓએ દર્શાવેલી આજ્ઞાએ નુ' પાલન કરીને મા ટકે વધે-ખીલે એ રીતિએ દ્રવ્ય, ક્ષેત્ર, કેળ તથા ભ વ જોઇને અને લેાકહેરીથી પર રહીને માને અવિચ્છિન રાખવા તેમજ ભવભીત જીવાના ઉદ્ધાર કરવા, એ તે તારકેાની પુણ્યફરજ છે. અને તે મહાપુરૂષોની તરફથી તેવી આશ રાખવી; એ શાસનના ઉપાસક તરીકે આપણી સૌની ફરજ છે.
અ`િપણું જાગે ને માગે ત્યારે દીક્ષા અપાય છે.
આવ તારક મહાપુરૂષના સંસારના જીવાને માટે શરણભૂત છે, સ'સારના જીવાને શરણુ આપી તેમનું રક્ષણ કરનારા છે. પરંતુ આ મહાપુરૂષ શરણુ આપે ને અને , એ તારકાનું શરણ સ્વીકારે કાણુ ? તે જ, કે જેમને ભવથી ભય ઉત્પન થયા હોય ! ભવથી ભય પામેલાને શરણુ દેવુ', એ એ તારકાના ધમ છે. પણ શરણુ દેવાય તેને કે જે માગણી કરે. દુનિયામાં જેમ જૈદ્ય ગમે તેને ઔષધ આપતા નથી, પર`તુ જે ઔષધ લેવા ઇચ્છે છે તેને આપે છે, તે જ રીતિએ આ ભાવ દ્યો પશુ જે ભવથી ભય પામેલા આત્મામેા એ તારકેતુ શરણુ લેવા આવે છે, તેઓને જ શરણ અને રક્ષણ આપે છે. દીક્ષા કાંઇ વગ૨ માંગ્યે અપાતી નથી. વ્યવહારમાં પશુ કોઇને કઇ વસ્તુ આપવી હાય તે પણ જયાં સુધી સામે માગે નહિ, હાથ ધરે નહિ, લેવાને ત યાર થાય નહિ ત્યાં સુધી તે વસ્તુ આપી શકાતી નથી, તે જ રીતિએ આ દીક્ષા
પણ લેનારમાં