________________
સરસ છે
૪ ૨ શ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
જ
આત્મા શરીરમાં રહેલો છે. પણ શરીર એ આત્મા નથી. તે આપણને દયા આ છે શરીરની વધારે આવે કે આ શરીરમાં રહેલા આપણે આત્માની દયા વધારે આવે ?
શ્રી સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એ શ્રી સર્વજ્ઞ પરમાત્માની ખરેખરી છે 8 આરાધના છે.
જીવ માત્ર પ્રત્યેની દયાનું પાલન એ જેને સાર છે એ જે સાધુ ધર્મ, એ સાધુ ધર્મનું સમ્યફ પ્રકારે આરાધન કરવું એ શ્રી સર્વજ્ઞ પરમાત્માની ભાવસ્તવ રૂપ છે જે આજ્ઞા છે, તે આજ્ઞાનું આરાધન છે.
મારે મરતાં તે સર્વ સંગથી રહિત થઈને મરવું છે. આ જાતની વિચારણા પણ મનમાં ન હોય તો ગમે તેટલા દ્રવ્યસ્તવથી પણ ભાવસ્તવ આવે શી રીતિએ ? અને વ્યસ્તવ ઉત્તમ પ્રકારે શકિત મુજબ થાય પણ શી રીતિએ ?
સંસારના કોઈપણ પ્રકારના સુખની ઈચ્છા પાપોદય વિના પેદા થતી નથી, અને જે પિતાના ઉદયે આવેલું દુઃખ સમભાવે વેઠવાને તૈયાર નહિ થનારા સંસારના સુખની છે ઈચ્છી બચી શકતા નથી.
વળ પૈસાને જ જેમને લેલ છે, તે કાયદાના જ્ઞાનને ઉપયોગ ગુને નહિ કરવામાં કરે નહિ, પણ ગુને સારી રીત એ કરવા છતાં એવી સીફતથી એ કરે કે-એ એનું છે છે ચાલે ત્યાં સુધી પકડાય નહિ.
ભગવાન ઉપર શ્રધ્ધા ય છે અને સંસારમાં મજા ય આવે છે, મજા આવે તેનું ને છે દુઃખ પણ નહિ તે તે બેને મેળ જામે ખરે?
જગત ખરાબ લાગે તેને જેનપણું ગમે. જગત ગમે તેને અને જેનપણને તે લેવા-દેવા નથી.
જે શાસ્ત્ર વાંચનારને હું સંસારને રેગી છું તેમ ન લાગે તે તેને પાટ ઉપર ! 8 બેસવ ને અધિકાર નથી.
જેમ શરીરના રોગની ખબર છે તેમ આત્માના પણ રોગે છે તેની ખબર છે ? જેને સંસાર રોગ યાદ નહિ તે સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા પણ નહિ.
જેને પિતાના સંસાર નામના રંગનું ભાન થાય અને તે કાઢવા પ્રયત્ન કરે છે ? જ શ્ર. જૈન સંઘમાં આવે. જ જેને સંસાર રોગ જ ન લાગે તેને તે જૈન શાસનમાં નંબર જ નથી.