SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Regd No. G-SEN-84 R૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ LIDERHEI પદ - ૧ શ્વ પ પૂ આ ચાયે વણ શ્રીમદ વિજયરામàદ્રોપરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૦ મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે. મરજી મુજબ વતે ૪. જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ 0 થવું પડે તે ચીજ સારી કહેવાય? - ચેરી કરીને, અનીતિ કરીને, મેજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. 8. જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડ લાગે છે તે આર્ત અને રૌદ્ર ધ્યાનમાં 9 જ મરવાના અને દુર્ગતિમાં જવાના છે. જેને સુખ ભૂંડ લાગે અને દુઃખ વેઠવા 0 જેવું લાગે તે જ બચી જાય. આરંભ-પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનતિ મૂંડી ન લાગે. ૦ આજે બધાની બુદ્ધિને ક્ષય થયે છે કારણ કે પાપને ભય નથી, સુખને લેલ છે છે, દુ:ખને ડર છે અને ધમને ખપ નથી. 3 . વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે છે તે ફૂટી નીકળે. તે - વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના ત્યાગીની છે તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. ૦ આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આધિ અને વ્યાધિથી 7 પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. 0 માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રોગ રૂપ વ્યાધિ પેદા થાય છે. તે 0 માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ આ–આ જોઈએ તે છે 0 જ ઉપાધિ છે. છે . જેટલું નિરૂપાવિકપણું તેટલે ધર્મ. જેટલું ઉપાધિપણું તેટલે અધમ. *පපපපපපපපපපපපපපපපපර් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે. ૨૪૫૪૬ පපපපපපපපපපපපපපපපපපපපපප
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy