________________
લબ્ધિ લીલા લહેર - પૂ. કવિકુલકિરીટ આ. ભ. શ્રી વિજય લબ્ધિ સૂરીશ્વરજી મ.
શબ્દ કે માં મીઠાં અને હિતાવહ શબ્દો થકબંધ ભરેલા કેવા છતાં ય, જે દુજેને કડવા, કર્કશ અને દુખપ્રદ અપશબ્દોનો ઉપયોગ કરે છે તેઓ હું અને સવાદુ ભોજન મે જુદ હોવા છતાંય કટુક અને નિરસ જમે છે અને જમાડે છે.
અણી પારના સંગેમાં પણ જે ઉદારતા ચૂકે તે કસોટી ઉપર ચડાવેલ બનાવટી ઈમીટેશન સેનાની જેમ દાનેવરી ફેલ જાય છે
લાલસાથી લેપાઈ, જેઓ અનીતિ કરીને ઉપાર્જન કરેલું દ્રવ્ય તિજોરીમાં ચૂપચાપ ભરી લે છે તેઓ પિતાના પુણ્યને જ કેદમાં પૂરે છે.
આત્મ સંયમ અને સદાચાર એ એવા હંમેશા સહચારી મિત્ર છે કે, જ્યાં શે ત્યાં તેઓ હળીમળીને રહેતા હોય છે.
શકવતિઓની સત્તા છ ખંડમાં પ્રવર્તે છે, પણ પુણ્યવાન પુરૂષની નિરાભિમાનતા એ એવી જાદૂઈ વિદ્યા છે કે, તેઓની સત્તાની હેઠળ ત્રણેય લેક વતે છે.
સાહસિક સૂર પુરૂષ અને સ્વયં વિજેતા તેઓ જ છે કે, જેઓ ઈદ્રિયજન્ય વિષના ગુલામ બનતા નથી. ત્રાસજનક હજારે યુધેિને અવગણી ભડવીર થઈ લડનાર દધે, સંસારમાં ભલે વિજેતા મનાય, પણ જે તે ઇન્દ્રિય જન્ય વિષયને ગુલામ બન્યા હોય તે તે હારેલો જ છે.
ભેગોની લાલસાએ, રોગોને પેદા કરી શકે છે. તેવા રાજયલમા (ક્ષય જેવા રેગેને નિમૅલ કરાવા સામર્થ્યવંત ત્યાગીએજ સાચા ધવતરી છે અને એ જ સાચા માર્ગ બતાવનારા છે.
સંસારના અનિત્ય પદાર્થ જન્ય સુખે જૂઠા અને વિનવર હોય છે. એ સુખને વિપાક પણ ભયંકર પીડામય હોય છે અને સુ તે ધર્મ જનિત સુખને જ સુખ માને છે.
અનીતિના દ્રવ્યને સંચય, ફણીધર મહાભુજંગનેજ સંગ્રહવા જે ભયંકર છે. અંગારના સ્પર્શ કરતા પણ, એ દ્રવ્યને સ્પર્શ કટુક વિપાક જનક છે.
સંપત્તિને મદ, એ મદિરાના નાશથી અધિક છે. મદિરાના પાન બાદ હિત હિતનું કે કાર્યકાર્યકનું ભાન જેમ રહેતું નથી તેમ જૂઠ સંપત્તિના મદથી છકેલાએ લજા છેડી અપકૃત્ય કરે છે.