________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es
“ધાર્મિક વહિવટ વિચાર” વિચારણુi
- પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ පපපපපපපපපපපපපපපපපපපප
– લેખાંક ૨ - જૈન શાસનમાં મિક્ષ માગની સાધના માટે જે દ્રવ્યસ્તવ બતાવે છે તેમાં જિનભકિત આવે છે તે ભકિત કરતાં જે દ્રવ્ય સંપન્ન થાય છે. તેને વહિવટ વિધિથી થાય છે.
સંબધ પ્રકરણમાં દેવ દ્રવ્યના ત્રણ પ્રકાર લખ્યાં છે તેમાં પૂજા દ્રવ્ય જે પૂજા માટે આવેલું હોય તે કેશર આદિ હોય છે તથા પૂજા માટે સ્વદ્રવ્યથી પૂજા કરાય છે. તેમજ મંદિરમાં પૂજાના દ્રવ્ય ઝાડુ તેમજ પૂજારી આદિ માટે સાધારણ દ્રવ્ય એકત્ર કરીને જિનપૂજા ગુરુ વેયાવચ્ચ તથા સંઘની વ્યવસ્થા તે સાધારણ દ્રવ્યથી થાય છે.
શ્રાધ વિધિમાં ઋધિમાન શ્રાવકોએ એકત્રિત કરેલું ફાળા આદિ દ્વારા તે સાધારણુ દ્રવ્ય જણાવાયું છે.
નિર્માલ્ય દ્રવ્ય પ્રભુજીને ચડાવેલું દ્રવ્ય તેમાંથી ચેખા શ્રીફળ બદામ સોપારી વિ. તે વેંચીને રકમ દેવદ્રવ્ય ખાતે જમા થાય છે અને લીલા ફળ તથા ને વેદ્ય પણ વેંચીને દેવ દ્રવ્ય ખાતે જમા થાય છે જેને પૂજારીઓ છે ત્યાં આ વ્યવ થા છે જ અને વિવેકી શ્રાવકે પણ તેમ કરે છે જ્યાં તેવી વ્યવસ્થા નથી ત્યાં પૂજારી લઈ જાય છે. પરંતુ દેરાસર બંધાવનાર કે વહિવટદારના નેકર આદિને એ લીલા = ળ ન વેવ અપાય નહિ. દેરાસરના કામમાં આવનાર સોની, સુતાર આદિને પણ અપાય છે.
કલ્પિત દ્રવ્ય–ને આજે રિવાજ નથી ઉદાયન રાજાએ જીવંત સ્વામીની પ્રતિમા માટે દશ હજાર ગામો આપ્યા હતા તે જ રીતે જમીને વિ. અને મકાન દુકાને ખેતર વિ. અપાયાના પ્રસંગે મળે છે. આજે પણ ઘણું સંઘમાં તેવા દાનો પહે લ છે તે કરિપત દ્રવ્ય ગણી શકાય અને તે કલ્પિત જે જે કહ૫ના માટે આપ્યું હોય તે તે કહપના ગણાય, પૂજા, આંગી, પ્રભાવના, સાધમિક વાત્સલ્ય સાધારણ આદિ તિથિઓ વિ. કલ્પિત દ્રવ્ય છે.
કપિત દ્રવ્ય નામનું ખાતું આજે કોઈ પણ સંઘમાં નથી. અને એ વ્યવસ્થા ઉપર મુજબના ખાતાઓમાં પરિણમી છે. આજે ઘણું સંઘે જેમાં સાધારણનું ફંડ થાય છે અને તેમાંથી સંઘની તમામ વ્યવસ્થા થાય છે.
જેનો બદલો લઈ લીધું છે તેને અર્થાત્ બેલી બેલાય તેને કપિત દ્રવ્ય કહેવું