________________
૭૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તે અઘટિત છે. જેમણે ભાવિકે આરતીની છેલી કરી છે તે દ્રવ્ય અપાઈ ગયું પછી તેને કે પત કઈ રીતે કહી શકાય ? જે ભાઈએ ૨-૫ હજાર પૂ આદિ માટે આપ્યા તે તે દ્રવ્યને કપિત ગણાય નહિતર, સૂત્રની બેલી, ગુરુપુજનની બેલી વિ. પણ કપિત દ્રવ્ય ગણી કલિપત દેવ દ્રવ્ય લઈ જવાતું હોય. - વ દ્રવ્યની વૃદ્ધિ માટે તીર્થમાળ અન્ય માળ તથા ઉપધાન મ ળ આદિ શર્થ સ્વપ્ન બેલી, અને પૂજા આરતી વરડા પ્રતિષ્ઠા અંજન શલાકા ની બેલીઓ બધી હેવ દ્રવ્યમાં જાય છે તે શ્રાવકના ૧૧ કર્તવ્યમાંનું એક કર્તવ્ય છે આ કર્તવ્યની પ્રથા નવી શરૂ થઈ નથી અને તેથી પૂર્વના કાળમાં પણ આ ૧૧ કર્તવ્ય હતા જેમાં દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે માળ પરિધાન કરવા આદિનું જણાવેલ છે અને તેથી જ પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજાની છત્રછાયામાં શત્રુંજય મહાતીથને સંઘ લાવનાર કુમારપાળ મહારાજાએ તીર્થ માટેની બેલી પૂ. શ્રીના ઉપદેશથી બેલી હતી. અને તે જ રીતે ગીરનાર અને પ્રભાસપાટણમાં બેલી કરી હતી અને ત્રણ જગ્યાએ માળની બેલી કરોડ કરોડ સોનીયા થઈ હતી.
સંઘપતિ પેથડ શાહે ગીરનાર તીર્થને સ્વાધીન કરવા દિગંબર સંઘવી સામે ૫૬ ઘડી સુવર્ણ બેલીને તીર્થ સ્વાધીન કર્યું હતું. ન દેવ દ્રવ્ય ખાતું આજે ચાલે છે તેમાં આ બેલીઓમા તથા ભંડારની રકમ જમા થાય છે તેમાંથી જિનમંદિર નિર્માણ જીર્ણોધાર, મંદિરના કાયમી સાધને આંગી, સિંહાસન ભંડાર વિ. થાય છે પરંતુ તેમાંથી કુલ, કેશર, પાણી, ઘી વિ. દ્રવ્ય લવાતા, નથી અને જેથી ઘણી જગ્યાએ પૂજાના દ્રવ્યના ચડાવા પણ થાય છે તેમાંથી જિન પૂજા આઢિની વ્યવસ્થા થાય છે.
પ્રજા દ્રવ્ય, નિર્માલ્ય દ્રવ્ય અને કહિપતદ્રવ્યના ખાતાને વ્યવહાર હાલ નથી અને તેની વ્યવસ્થા દેવ દ્રવ્ય ખાતું, સાધારણ દ્રવ્ય ખાતુ આંગી, કેશર, સુખડ ખાતુ દેરાસર સાધા રણ ખાતુ વિ. ખાતાઓ દ્વારા ચાલુ છે.
વ્યમાં પ્રતિક્રમણ વિધિ, પ્રતિક્રમણ સૂત્ર પદવૃત્તિમાં વિધિ તેમજ બીજા ગ્રંથ માં તે વિ ધ જણાવી છે છતાં આજે જે વિધિ ચાલે છે તે જ વ્યવહાર છે. વ્યાપારમાં પણ દાદાન ચેપઢાથી હિસાબ ચખા થતા નથી પણ તે ચોપડાના આધારે ચાલુ ચેપડા તે યાર થાય છે અને તે વ્યવહારમાં ચાલે છે. જેવી કેટલીક વિધિએ લખેલ છે છતાં તે , ચલિત નથી અને તે અંગેની જે વિધિઓ પ્રચલિત છે તે જ વ્યવહારુ છે. અવિધિ કે ચાલતી હોય તે પણ વિધિની સ્થાપના ન થઈ શકે ત્યાં સુધી ચાલતી અવિધિ પણ ઉત્થાપન કરતાં વિધિ આવે નહિ અને ચાલુ વિધિ હોય તે ઉઠી જતાં અવ્યવસ્થા થાય છે.