SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ–૬ અંક ૨૮ : તા. ૨૨-૨-૯૪ : 8 સમય મળે સામાયિક કરતા હોત, દાન પણ આપતા હતા. પણ “મારે ઝટ મેક્ષમાં જવું ! છે છે-આ જ્ઞાન આપણને સ્પશ્ય લાગતું નથી માટે તે ભાવનાનું નામનિશાન નીકળી છે ૧ ગયું છે. જેની મોક્ષની ઈચ્છા મરી ગઈ, સંસાર વધે તેને ભય નથી” તેવા સાધુના છે ન હાથમાં માત્ર એવા રહી ગયા. તે બધા ગામની પંચાતમાંથી પરવારતા નથી, તેના આમાની તેને પડી નથી. કોણ આવ્યું અને કેણ ગયું, કેને હાથ જોડયા અને કેને રે ન જોડયા. તેની ચિંતામાં જ મરે છે. તેવાઓને કાંઈ કહી શકાય પણ નહિ. આવા આજે ઘણું બની ગયા છે જે સાધુ સંસ્થાને વગેરે છે. સારી પણ ક્રિયા સા " માણસ{ ને ફળે, બધાને નહિ. સારી પણ ઔષધિ અસાધ્ય દદી ન હોય તેને લાભ આપે, - અસાધ્ય રોગીને નુકશાન પણ કરે. આપણને શરીરના રોગોની ખબર છે પણ આત્માના રેગની ખબર છે ? સંસાર , છે એ જ આત્માનો મોટામાં મોટે રોગ છે. વિષય કષાયની પરવશતા તેનું નામ જ છે 8 સંસાર છે. તે સંસાર નામને રોગ અનાદિ કાળથી આત્માને વળગેલો છે. આત્માનું ? આ સાચું આરોગ્ય તેનું નામ જ મોક્ષ. ધર્મની પ્રવૃત્તિ કરવી તેનું નામ પથ્યપાલન અને ! ૨ સંસારથી બધી પ્રવૃત્તિ તે કુપગ્ય સેવન જેવી છે. આ સંસાર રેગ કાઢવે છે તેવી આ ઈચ્છા પેદા થાય એટલે યોગ્ય મહેનત થાય. પછી ખપ પડે એટલે સાધુની શોધ કરે: જેમ જેમ સાચું સમજાય તેમ તેમ છેટું કાઢતે જાય અને સાચું સ્વીકારતા જાય. તે ? છવ પછી હમેશા સારા વિચારમાં જ રમે. રાગાદિની પરવશતાથી મારા જન્મ-મરણ જ વધી જાય, સંસાર વધી જાય તે હું યામાં કમકમા થાય ? મેક્ષ સાંભળતા અને કયારે છે મળે તેમ થાય? “મારું દુઃખ કયારે જાય અને બધા સુખ કયારે મળે'- આ વિચાર ૫ રજને કે કેક દી'ને? જેને તે મેક્ષ માટે તરફડતા હોવા જોઈએ. આયે ને મેક્ષની છે શ્રદ્ધા તે હોય જ. - જે જીવ સમજુ બને એટલે ભાવધર્મ તે સાથે ને સાથે જ રહે. દરેક પ્રસંગે છે પ્રસંગે ભાવધર્મને ખપ પડે. પૈસા મળે તે આનંદ ન થાય, પસા જાય તો દુઃખ ન થાય, પડી જાય–ઠેક વાગે તે ય દુઃખ ન થાય, માન-પાનાદિમાં ફુલાવા , દેનાર કે અપમાન-તિરસ્કારાદિમાં દુઃખ ન થવા દેનાર હોય તે તે ભાવધર્મ જ છે ઉપસર્ગો- ૧ પરિગ્રહ વેઠાવનાર હોય તે ભાવધિમ છે. હંમેશા સારા રાખનાર હોય તે ભાવધર્મ 5 છે. સદા સારા વિચારમાં જ રહેવું હોય તે રાખનાર કેશુ છે? ભાવધર્મ જ. અમે બધા ને સંસારથી તે ગભરાયેલા જ છીએ તેમ કહેવામાં નાનમ કે કાયરતા નથી. અમે સંસા- રથી ગભરાયેલા છીએ અને તેની ઈચ્છાવાળા છીએ. તેમ કહેવામાં શરમ કોને આવે?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy