________________
૭૨૦
શ્રી જૈનશાસન (અઠવાડિક) છે. ગાંડાને કે ડાહ્યાને? ગાંડાને ગમે ત્યાં બેસાડે. પણ ગાંડપણ જ કરે. ગાંડ, ગળપણ છે પણ ગંદુ બનાવીને ખાય. ગધેડાને ખૂબ નવરા પણ રાખ મળે એટલે આળોટયા વિના રહે જ નહિ. આવું ગાંડપણ આપણને ખાઈ ન જાય તેની જે ચિંતા કરે તે ઇ સારે બ .
રાજ આત્માને પૂછો કે, “સંસારથી ભય લાગે છે? મોક્ષની તાલાવેલી ખૂબ જ છે ?” સાચે જ્ઞાની પણ તે જ કહેવાય, જેને મોક્ષ હંમેશા યાદ આવ્યા જ કરે. મેક્ષ છે યાદ પણ ન આવે તે તેને જ્ઞાની કહેવાય ખરો? ભગવાને પણ બધાની સાચી ચિંતા કરી છે. અમારે વીશે ય કલાક ધર્મ જ કરવાને અને તમારે પણ સારા વિચારમાં જ છે રહેવાનું અમારે મજેથી ખાવા-પીવાનું કે સૂવા-બેસવાનું નથી. સતત મે યાદ ન આવે. ?
ત્યાં સુધી સાધુપણાને સ્વાદ પણ ન આવે. દેવલોકના સુખને પણ થુથુકરે તેનું નામ છે | સાધુ! તેને દુનિયાના સુખ માત્ર ઉપાધિરૂપ લાગે એક માત્ર મોક્ષના સુખને જ ઝંખે. સંસા
૨ના સુખ માત્ર દુઃખરૂપ જ છે તેવી પ્રતીતિ થઈ છે? આત્માને રાગ જ સંસાર. રોગીને 8 | રોગ કયારે યાદ ન આવે ? આરોગ્યની ઈછા કયારે ન હોય? જે રેગી કહે કે મારે નિરોગી રે કે થવું જ નથી તેવો કઈ મળે ખરે? રેગીને નિરોગી થવાની ઈરછા સતત હોય જ. રોગને !
ખ્યાલ પણ હંમેશા હેય. દુનિયામાં કોઈ રાગી એ ભાળે છે જેને પોતાનો રોગ ખટકતે ન | હેય? નિરોગી થવા શું શું કરે? તેમ તમારી મહેનત ચાલુ છે? તેવી મહેનત ચાલુ હોય ? { તે તો સાધુને શોધતા ફરે. આજે મોટાભાગમાં ધર્મની જિજ્ઞાસા પણ નથી. જે રે જ સારામાં છે
સારી ધમ ક્રિયા કરે, સંસારની અસારતા અને મોક્ષની મનેહરતા સાંભળે છતાં પણ જે તેને ? | મેલાની તાલાવેલી ન થાય તે સમજવું કે પત્થર કરતાં ય કઠોર છે? સાધુ થયે અને આ મક્ષ યાદ ન આવે તે તેણે વાંચ્યું શું? કોઈ વેપારી એ મળે કે જેને પ સે યાદ ? ન હોય ! કોઈ સંસારી જીવ એ મળે કે જે સુખને ઝંખતે ન હોય અને દુખથી છે ડરતો ન હોય ! તે “મારે મોક્ષ જ જોઈએ અને સંસાર ન જ જોઈએતે ધમી કેમ ? ન ન હોય? વમ કરે તેને પૂછી પણ ન શકીએ કે, તું શા માટે ધર્મ કરે છે? જેને છે. | મેલા ન જઇએ અને સંસારની સુખસામગ્રી જ ગમે છે તે ઉપદેશ માટે પણ યોગ્ય નથી. ? મ - સારની ગભરામણ અને મોક્ષની તાલાવેલી જાગ્યા વિના કામ ચાલે નહિ. તે ૬ ૧ પેદા કરવા માટેની મારી મહેનત છે. ધર્મ માત્રને મન મેક્ષ અદભૂત ચીજ છે. તે મેળવવા છે
માટે જ ને બધો પ્રયત્ન હેય. તે માટે ભગવાનની આજ્ઞા સમજ્યા વિના ચાલે જ ? નહિ. જે જીવ આજ્ઞા સમજે તે ગમે ત્યાં હોય પણ સારે જ હોય. માટે મારી ભલા- ૫ મણ છે કે, તમે સૌ સમજી જાવ, વિચારતા થાવ અને સારા થાવ તે કામ થઈ જાય. ? છે સંસારની નીતિ અને મોક્ષની પ્રીતિ કેળવે તેટલી અપેક્ષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. છે
(અમદાવાદ ૨૦૨૮ પોષ વદ-૧૪ શનિવાર તા. ૧૫-૧-૧૯૭૨