________________
B
૫૮ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) આણ–એ–ધમ્મ વિશેષાંક
પ્રતિક્રમણ પૂરું કરીને સાંતનૂ શેઠ પિતાના વસ્ત્રાલંકારને પહેરતા જાય છે. પણ છે એમાં એમને પિતાને નવલખે હાર જડશે નહીં. અંધારામાં આસપાસ બધે તપાસ B કરી પણ હાર ન જડે તે ન જ જડા. પરમહંત શ્રેષ્ઠિપય સાંતનના અંતરમાં છે ત્યારે “મૂલ્યવાન હાર ચેરાયો” તેના કરતાં પણ “સાધમિકની મેં આ હદ સુધી ઉપેક્ષા છે
કરી એને આઘાત વધારે લાગ્યું હતું. છે કલિકાલસર્વજ્ઞના પટ્ટપ્રભાવક પૂજયપાદ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સામે જ
પણ બે વિક૯૫ હતા. રાજાજ્ઞાનું પાલન કરીને “રાજગુરુ તરીકેનું સમાને પામે અથવા
ગુર્વાસાનું પાલન કરીને ધગધગતી તેલની કડાઈમાં કૂદી પડે. જીવતર કરતાં પણ જિ : $ 8 જ્ઞાને વહાલી કરનાર એ સુરીશ્વર અમારે જીવનાશ બની રહે!
“ શી અદ્દભુત છે તમારી કાવ્યકલા ! કવિવર, સાક્ષાત્ સરસ્વતી પણું રચવા 8 છે બેસે તે આવું ન રચી શકે. તમારી આ કવિતાને હું દેશવિદેશમાં પ્રખ્યાત કરી દેવા છે આ માંગુ છે, પણ એક શરત છે. આ કાવ્યમાં ઋષભદેવને સ્થાને શંકરદેવ, વિનીતાનગરીને 8
સ્થાને ધારા નગરી અને ભારતમહારાજાને સ્થાને તમે મારું નામ મૂકી દે ! ” માલવ- ૨ સમ્રાટ ભેજની આ આશા સામે ધનપાળને જવાબ હતઃ “આ તમે શું બેલી રહ્યા છે છે છો રાજન ! કયાં ઋષભદેવ અને કયાં શંકરદેવ? શું સાગરનું સ્થાન એક સરોવર લઇ છે છે શકે ખરું? સ્વર્ગસમી વિનીતાનગરીની પાસે તમારી આ ધારાનગરી તે સાવ રંક દીસે છે છે છે અને, ભારત અને આપની સરખામણી તે રવપ્નમાં પણ ન થઈ શકે, રાજન! આ 8 વાત કેઈ કાળે શક્ય નહીં બને.” | ગુજરાતનો નાથ સામે ચાલીને બેલાવે છે અને મંત્રી મુદ્રાને સ્વીકાર કરવાની છે
ઓફર કરે છે. ગણું વસ્તુપાળ તે, મંત્રી મુદ્રાના ઝાકઝમાળમાં સહેજ પણ અંજાયા વિના, છે રામી શરત મૂકે છે: “મારા પ્રભુની આજ્ઞા મારે માટે સર્વોપરિ રહેશે. સૌથી પ્રથમ હું
મારા પ્રભુની આજ્ઞાને વફાદાર રહીશ, પછી આપની આજ્ઞાને. જયારે આપની અને મારા પર પ્રભુની આજ્ઞા સામસામી આવી ઉભશે ત્યારે રાજન! હું આપની આજ્ઞાને નહીં ? જ પાળી શકું !”
સાંભળ્યું છે કે પરણવા તૈયાર થયેલે ક્ષત્રિય યુવાન, પિતાની પરણેતરને સ્વી છે. 2 કાર કરતાં પહેલા એને કહેતા કે “ યાદ રાખજે, તું મારી બીજી પરણેતર છે. મારી 8 છે કેડે ઝુલી રહેલી આ તલવારને હું પહેલાથી જ વરી ચૂક છું ! આ તલવારને 8 Rપિકાર પડશે ત્યારે હું તારી સામું જોવા પણ ભવાને નથી !” 8 ક્ષત્રિયને પ્રતિજ્ઞામંત્ર હોય છે : “પહેલી તલવાર, પછી પરિવાર !' છે જેનને પ્રતિજ્ઞામંત્ર હેય છે “પહેલે આજ્ઞાવિચાર, પછી સંસારને વ્યવહાર અને વ્યાપાર !” મેં
અંતે, વાંચી ત્યારથી મનમાં રમી રહેલી પંકિતને પણ યાદ કરી લઉં : “આન મેં ફર્ક ન આને દીજીએ; જાન અગર જાએ તે જાને દીજીએ...”